________________
સમાધિ-સાધના
૩૧૭
દેવળે વ્યર્થ;
તન દેવાલય દેવ જિન, દોડ હાસ્ય મને એ થાય કે, સિદ્ધ ભમે ભિક્ષાર્થ? ૫૧ મૂઢ, દેવ નહિ દેવળે, લેપ મૂર્તિ છખીમાંય; દેહ દેવળે દેવ જિન, પ્રીછ સ્થિર મનમાંય. પર તીર્થં દેરે દેવ જિન, એમ કહે સૌ કાય; તનદેવળમાં જે પ્રીછે, તે બુધ વિરલ જ હાય. ૫૩ હે જીવ, જરા મરણુ થકી, ભયભીત ા કર ધર્મ; ધર્મ રસાયણુ પી, મળે અજરામર શિવશર્મ. ૫૪ જ્યમ મન વિષયામાં રમે, આત્મજ્ઞાનમાં તેમ; યાગી કહે હું યાગીઓ, શીઘ્ર મળે શિક્ષેમ. ૫૫ સ્વથી સ્વને મુનિ જે પ્રીછે, તજી પર ભાવ વિકાર; કેવલજ્ઞાન સ્વરૂપ લઈ તે છેડે સંસાર. ૫૬ ધન્ય જ્ઞાની ભગવંત તે જે પરભાવ તત; લેાકાલાક પ્રકાશકર આત્મા વિમલ લત. ૫૭ ગૃહસ્થ હા કે હા મુનિ, વસે આત્મમાં જેહ; શીઘ્ર સિદ્ધિસુખ તે લહે, જિનવર ભાખે એહ. ૫૮ વિરલા જાણે તત્ત્વ બુધ, વિરલા સુણતા તત્ત્વ; વિરલા ધ્યાવે તત્ત્વ, જીવં, વિરલા ધારે તત્ત્વ. ૫૯ આ પરિજન મુજ નહિ નકી,સુખ દુઃખ કારણ એ જ; એમ ચિંતવ્યે શું અને ? શીઘ્ર થાય લવચ્છેદ. ૬૦ જે જિન તે હું, તે જ હું, ભાવ એમ નિર્ભ્રાન્ત; યાગિન્ , કારણ મેાક્ષનું, અવર ન મંત્ર ન તંત્ર. ૬૧ રત્નત્રય સંયુક્ત જીવ, ઉત્તમ તીર્થ પવિત્ર; ચેાગિન, મુક્તિમાર્ગ એ, અવર ન મંત્ર ન તંત્ર. ૬૨