________________
૩૧૪
સમાધિ સાધના
યાગિન ! ત્યજ તું મેહુને, માહુ ભદ્રરૂપ નાંહિ; માહાસક્ત બધું જગત, દુઃખ સહે જો અહિ. ૧૮ તે જ ધન્ય તે સત્પુરુષ ચિરંજીવા જગમાંય; જે યૌવનદ્રહમાં પડ્યા, સહેજે તે તરી જાય. ૧૯ એ દિનનાં સુખ વિષયનાં, પછી દુખના નહિ પાર; ભ્રાંત જીવ, તું નિજ ખલે, ભલા કુહાડી ન માર. ૨૦ તન પણ નહિ જ્યાં સ્વાત્મનું, ત્યાં શું અન્ય સ્વ થાય? પર કારણુ કર મેાહ ના, તું શિવસંગર વિહાય. ૨૧ કર શિવસંગમ માત્ર એક, જેથી સુખ પમાય; ચિંતવ ના કંઈ અવરને, જેથી મેાક્ષ ન થાય. ૨૨ માહ તૂટે ઝટ જેમ તે, પામે ચિત્ત વિરામ; સ્વામિન, તે ઉપદેશ દે, દેવ અવરનું શું કામ ? ૨૩ નાકે નીકળ્યો શ્વાસ જ્યાં, સમાધિમાં લય થાય; ત્યાં તૂટે ઝટ મેાહ ને, ચિત્ત અસ્ત થઈ જાય. ૨૪ સમાધિમાં જો વાસ તા, શીઘ્ર માહલય થાય; શ્વાસ તૂટે મન પણ મરે, કેવલ રવિ પ્રગટાય. ૨૫ સમાધિમાં મન જે ધરે લેાકાલાક—પ્રમાણ; શીઘ્ર માહ તૂટે, અને, એ પરમાત્મ-પ્રમાણુ. ૨૬ સમાધેિ સમરસ મન ધરી, આત્મા દેવ અનંત; તનસ્થિત પણ જાણ્યા નહીં, થયા નષ્ટ, ભગવંત. ૨૭ અર્ધ સીચેલાં નયન કે, પૂર્ણ મીચ્ચે શું ચેાગ ? ચિંતા વિષ્ણુ એકાગ્ર લે, ધ્યાને શિવસંચાગ. ૨૮
૨. આત્મ-અનુભવ,
૧. દ્ર=ધરો,