________________
૨૯૪
સમાધિ-સાધના “અકિંચન હું છું અભ્યાસો, થશે લોથપતિ સૌમ્ય કહ્યું પરમાત્મપ્રાપ્તિનું રહસ્ય યેગીગણ ગમ્ય. ૨૬ સદા વિજ્ઞાનઘન શાશ્વત, તમે ચિકૂપ શુદ્ધાત્મા; અસંગી છે, અર્નગી છે, નિરંજન સિદ્ધ સહજાભા. ર૭ વર્યા જે પૂર્વમાં સિદ્ધિ, વર્યા તે ભેદવિજ્ઞાને, ચહે સિદ્ધિ, કરે સાચું, પરાક્રમ ભેદવિજ્ઞાને. ૨૮ પ્રતીતિ પ્રીતિ સ્વાત્મામાં, રમણતા રુચિ પ્રગટાવે; લગાવે લગન આત્માની, તેહિ તુહિ એક એ ભા. ૨૯ લહ્યો ચિંતામણિ કરતાં અધિક આગ ભવ તરવા, સ્વરૂપે મમ્રતા સાધે, અનુપમ સિદ્ધિસુખ વરવા. ૩૦ અનંતાનંત જ્ઞાનાદિ, સહજ સ્વાત્મિક ગુણમાલા, અરે, ધ્યા, ઠરે ત્યાં તે, સમાધિસિદ્ધિવરમાલા. ૩૧
V૧૪. સિદ્ધિનાં સુખ શાશ્વતાં સિદ્ધિનાં સુખ શાશ્વતાં, એ જ એક જગસાર; મુજ ઉરમાં બસ એ વસ્યાં, બીજું સર્વ અસાર. સદગુરુ આજ્ઞા ઉર ધર્યો, સિદ્ધિ સન્મુખ થાય; સદ્ગુરુ મહિમા અપાર છે, સદ્ગુરુ શિવસુખદાય. સ૬૦ ૨ મનુષ્યભવ ચિંતામણિ, ચિંતિત સર્વ પમાય; ભવ ભવનાં દુઃખ ટાળીને, સિદ્ધિપદે ઠરાય. સ૬૦ ૩ નિજ સહજાત્મસ્વરૂપ જ્યાં, શુદ્ધ-સિદ્ધિ ત્યાં પૂર્ણ કર્મકલંક ટળી જતાં, નિર્મળ સ્ફટિક પ્રપૂર્ણ સ૬૦ ૪