________________
સમાધિ-સાધના
૨૯૧
સર્વજ્ઞની સમજણ ગ્રહે તે મરણને શાને ગણે? ક્ષત્રિય જે વરહાક સુણે, તે ચઢે ઝટ તે રણે. ૨ બંધક મુનિના શિષ્ય સૌ ઘાણી વિષે પલાઈને, સંકટ સહી સર્વોપરી પામ્યા પરમ પદ ભાઈ તે; નિજ અમર આત્માને સ્મરીને અમરતા વરતા ઘણું,
એ મેક્ષગામી સપુરુષના ચરણમાં હો વંદન ! ૩ સંગ્રામ આ શુરવીરો આવ્યો અપૂર્વ દીપાવજે, કરતા ન પાછી પાની ત્યાં ગુરુરાજ પડખે ભાવજે, સમતા, સહનશીલતા, ક્ષમા, ધીરજ, સમાધિમરણમાં, મિત્ર સમાન સહાય કરશે, મને ઘરે પ્રભુ ચરણમાં. ૪ કેવળ અસંગ દશા વરે, પ્રતિબંધ સર્વે ટાળજો, સ્વછંદ છેડી શુદ્ધ ભાવે, સર્વમાં પ્રભુ ભાળજે, દુશ્મન પ્રમાદ હણી હવે જાગૃત રહે જાગૃત રહે ! સદ્દગુરુ શરણે હૃદય રાખી, અભય આનંદિત હે ! ૫
૧૩. ! શી શાંત રસ ઝરતી !
ગઝલ-કવ્વાલી અહો ! શી શાંતરસ ઝરતી, ગુરુવર જ્ઞાનની મૂર્તિ! અજબ વાણી શી ગર્જન્સી ! દિયે ઉલ્લાસ સહ કુર્તિ! ૧ સમાધિ સાધવા, સાધક, હવે જાગે, હવે જાગે; અનાદિ સ્વપ્નને ત્યાગી, હવે નિજ શ્રેયમાં લાગે. ૨ મહાભાગ્ય મળ્યો આવે, સમાધિ સાધવા વારે; ચૂકથા જે તે ભવાબ્ધિનાં, દુઃખેને ક્યાં પછી આરે? ૩