________________
૨૯૦
સમાધિ-સાધના
૧૧. આપ સ્વભાવમેં રે આપ સ્વભાવમેં રે, અબઘુ સદા મગનમેં રહેના; જગત જીવ હે કર્મોથીને, અચરિજ કછુ અને લીના. આપ૦ તુમ નહિ કેરા, કેઈ નહિ તેરા, ક્યા કરે મેરા મેરા ? તેરા હૈ સો તેરી પાસે, અવર સબે અનેરા. આ૫૦ વધુ વિનાશી તું અવિનાશી, અબ હે ઈનકે વિલાસી, વધુ સંગ જબ દૂર નિકાસી, તબ તુમ શિવકા વાસી. આપ૦ રાગ ને રીસા દોય ખવીસા, એ તુમ દુઃખકા દીસા જબ તુમ ઉનકે દૂર કરીસા, તબ તુમ જગકા ઈસા. આ૫૦ પરકી આશ સદા નિરાશા, એ હે જગજન પાસા; તે કાટકું કરે અભ્યાસા, લહે સદા સુખવાસા, આ૫૦ કબીક કાજી, કબીક પાજી, કલહક હવા અપભ્રાજી; કબીક જગમેં કીર્તિ ગાજી, સબ પુદ્ગલકી બાજી. આ૫૦ શુદ્ધ ઉપગ ને સમતા ધારી, જ્ઞાન ધ્યાન મને હારી; કર્મ કલંકકું દૂર નિવારી, જીવ વરે શિવનારી. આ૫૦
૧૨. વિરહાક વારસ અહે મહાવીરના, શૂરવીરતા રેલાવજે, કાયર બને ના કેઈ દી, કષ્ટો સદા કંપાવજે, રે! સિંહનાં સંતાનને, શિયાળ શું કરનાર છે? મરણાંત સંકટમાં ટકે, તે ટેકના ધરનાર છે. ૧ કાયા તણું દરકાર શી? જે શત્રુવટ સમજાય તે, કુળવંત કુળવટ ના તજે, શું સિંહ તરણાં ખાય છે?