________________
સમાધિ-સાધના
એવા અનુભવને પ્રકાશ ઉલ્લાસિત થયા, જડથી ઉદાસી તેને આત્મવૃત્તિ થાય છે; કાયાની વિસારી માયા, સ્વરૂપે સમાયા એવા, નિગ્રંથના પંથ ભવ-અન્તના ઉપાય છે. (૨) દેહ જીવ એકરૂપે ભાસે છે અજ્ઞાન વડે, ક્રિયાની પ્રવૃત્તિ પણ તેથી તેમ થાય છે; જીવની ઉત્પત્તિ અને રાગ શેાક દુઃખ મૃત્યુ, દેહના સ્વભાવ જીવ પ૪માં જણાય છે; એવા જે અનાદિ એકરૂપના મિથ્યાત્વભાવ, જ્ઞાનીનાં વચન વડે દૂર થઈ જાય છે; ભાસે જડ ચૈતન્યના પ્રગટ સ્વભાવ ભિન્ન, બંને દ્રવ્ય નિજનિજ રૂપે સ્થિત થાય છે.
૨૮૯
૧૯
-શ્રીમદ્ રાજચંદ્ર
૧૦. અમ હુમ અમર ભયે
અમ હમ અમર ભયે ન મરેંગે; અમ
યા કારણ મિથ્યાત દીયા તજ, કયું કર દેહ ધરેંગે ? અમ૦ ૧ રાગદ્વેષ જગ બંધ કરત હૈ, ઇના નાશ કરે ગે; મર્યાં અનંત કાળનેં પ્રાણી, સા હમ કાલ હશે. અમ૦ ૨ દેહ વિનાશી મેં અવિનાશી, અપની ગતિ પકરે ગે; નાશી જાશી હુમ થિર વાસી, ચાખે વ્હે. નિખરે એ. અમ૦૩ અનંતવાર મ↑ બિન સમજ્યા અબ સુખદુઃખ વિસરે ગે; અનંદઘનનિપટ(નિકટ)અક્ષરદા,નહિ સમરે સે મરે ગે અમ૦ ૪