________________
સમાધિ–સાધના
છે જ્ઞાન દર્શન ચરણુ ત્રણરૂપ તત્ત્વ આત્માનું અરે ! માટે મુમુક્ષુ સદા શિવમાર્ગે એ સેવે ખરે. ૨૩૯
૨૭૮
ભૃગ્ જ્ઞપ્તિ વ્રુત્તિરૂપ નિશ્ચિત એક આ શિવમાર્ગ તે, તેમાં સ્થિતિ, નિત ધ્યાન તેનું એ જ અનુભવ વર્તતા; તેમાં રમણતા નિત્ય ને, પરદ્રવ્ય સ્પર્શ નહીં કદા, તે પ્રગટ શીઘ્ર લહે અવશ્યે સમયસાર સતત સદા. ૨૪૦
જે એ તજી, વ્યવહારમાગે આત્મ સ્થાપી ચાલતા, તે તત્ત્વજ્ઞાન રહિત, કરતા દ્રવ્યલિંગ મમત્વતા; તે જ્ઞાનપુંજ અખંડ અનુપમ નિત્ય નિર્મળ જ્ગ્યાતિ જે, સહાત્મરૂપી દેખતા નહિ સમયસાર હજુય તે. ૨૪૧ વ્યવહાર માહિતવૃષ્ટિ જન પરમાર્થે જાણે નહિ કદા, તુષજ્ઞાનમુગ્ધા તુષ તજી તાંદુલ જાણે નહિ યથા. ૨૪૨
સુનિવેશરૂપ જે દ્રવ્યલિંગે માહુ મમતાને ઘરે, તે અંધ દેખે નહિ કદાપિ, સમયસાર ભવે ક્રે; એ દ્રવ્યલિંગ કે વેષ આદિ અન્ય દ્રવ્યથી છે ખરે, આ જ્ઞાન એક જ આત્મદ્રવ્યે સ્વતઃ થાયે તે અરે ! ૨૪૩
**
વિકલ્પ બહુ ખસ હા હવે, ખસ થાવ બહુ કહેવા થકી, આ એક નિત્ય અનુભવા, પરમાર્થ કહેવા એ નકી; નિજ રસ પ્રસર પરિપૂર્ણ છે જે જ્ઞાન તે પ્રગટે યદિ, તે સમયસાર પ્રભુ વિના ઉત્કૃષ્ટ ખીજું ના કી. ૨૪૪ વિજ્ઞાનઘન પ્રત્યક્ષ જે પ્રગટાવતું,
આનંદમય
આ એક અક્ષય જગત્ચક્ષુ પુર્ણતા અહીં પામતું. ૨૪૫