________________
૨૭૬
સમાધિ-સાધના ગત ભાવી કર્મ સમસ્ત વજિત ઉદય સંપ્રતિ ભિન્નતા, ચારિત્ર વૈભવ બળ વડે અનુભવે એ ચિચેતના એ ચેતના ચૈતન્યતિમય ચમકતી છે સદા, જે સીંચતી સવિ લેકને નિજ જ્ઞાનરસથી સર્વદા. ૨૨૩ અતિ શુદ્ધ જ્ઞાન પ્રકાશનું, નિજ જ્ઞાન ચેતનતા વડે, ત્યમ બંધ રેકે શુદ્ધિને અજ્ઞાન સંચેતન વડે. ૨૨૪ કૃતકારિતાનમેદનાથી કર્મ તનમનવચ થતાં, ત્રિકાળકૃત તજી સર્વ અવલખું હવે નિષ્કર્મતા. રર૫ ભૂતકાળમાં કર્મો કર્યા સવિ મેહને વશ મેં રહી, તે પ્રતિક્રમી આત્માથી વતું નિષ્કર્મ આત્મામાં સહી. ૨૨૬ આ મેહના વિલાસથી વિસ્તૃત કર્મોદય દીસે, આલચી વતું આત્મથી નિષ્કર્મ આત્માને વિષે. ર૨૭ ત્યમ ત્યાગી કર્મ સમસ્ત ભાવી મેહ નષ્ટ હવે કરી, ચૈતન્યરૂપ નિષ્કર્મ આત્મામાં હું વતું નિત કરી. ર૨૮ રે! કર્મ આમ સમસ્ત ત્યાગી, શુદ્ધ નય અવલંબું હું, કરી મેહનાશ, વિકાર તજીને, આત્મ અવલંબન ગ્રહું. ૨૨૯ રેકર્મતરફળ ભેગવ્યા વિણ ખરી જાવ તમામ આ, ચૈતન્યરૂપ મુજ આતમને અનુભવું દૃઢ આમ આ. ૨૩૦ કરી કર્મફળ સવિ ત્યાગ, ભગવું ચિસ્વરૂપ ચિદાત્મમાં, ઈમ વૃત્તિ મુજ નિવૃત્ત તે વિણ અન્ય પરિણતિ માત્રમાં નિજ આત્મત દૃઢ રમણતા, આત્મમાં રહું સર્વદા, ઈમ વહે કાલાવલી અનંતી અચળ અનુભવમાં સદા. ૨૩૧