________________
સમાધિ–સાધના
સમ્યક્ પ્રલય કરી ક ભાતૃ આદિ ભાવ સમસ્તને, જે બંધ મુક્તિ કલ્પનાથી દૂર રહે પદ પદ વિષે; અતિશુદ્ધ પૂરણ સ્વરસપ્રસરે જ્ગ્યાતિ અચલ પવિત્ર તેા, પ્રગટ ટકાત્કીર્ણ મહિમા જ્ઞાનપુંજ સ્વ પ્રગટત. ૧૯૩ કર્તાપણું ન સ્વભાવ જીવના તેમ ભાખ્તાપણું યથા, અજ્ઞાનથી કર્તા, મથે અજ્ઞાન, કર્તા નહિ તથા. ૧૯૪ ચિદ્ જ્ગ્યાતિ લેાક સમસ્ત વ્યાપે નિજ સ્વભાવે જ્યાં ખરે ઇમ નિજ રસે વિશુદ્ધ આત્મા અકર્તા પરના ઠરે; પણ કર્મ સાથે બંધ થાયે પ્રગટ જગમાં એ અરે! તે ગહન મહિમા કાર્ય પણ અજ્ઞાનના પ્રગટે ખરે. ૧૯૫ · ભાક્તાપણું ન સ્વભાવ જીવના, જેમ કર્તાપણું નહીં; ભાક્તા અને અજ્ઞાનથી તે, તે મળ્યે લાક્ડા નહીં. ૧૯૬ અજ્ઞાની સેક્તા નિત્ય પ્રકૃતિ ઉદયમાં લીન તે યથા, જ્ઞાની ભેાક્તા નહિ કદાપિ, વિરત પ્રકૃતિથી સદા; નિયમ આ નિર્ધારી નિપુણ્ણા, તજી દ્યો અજ્ઞાનને, સહજાત્મમય ચિતૢ જ્યાતિમાં થઈ અચળ સેવા જ્ઞાનને. ૧૯૭ જ્ઞાની કરે નહિ કર્મને, વળી ભેગવે પણ તે નહીં, પણ માત્ર કર્મ સ્વભાવને તે જાણુતા સાક્ષી રહી; તે જાણતાં પણ ના કરે કે ભાગવે નહિ કર્મને, તે શુદ્ધ આત્મસ્વભાવરત ત્યાં મુક્ત વેદે ધર્મને. ૧૯૮ અજ્ઞાન તમથી વ્યાપ્ત કર્તા જીવને માને ખરે, નહિ મેાક્ષ તેના અન્ય જનવત્ મેક્ષ ઇચ્છા છેા કરે. ૧૯૯ પર દ્રવ્ય આતમ તત્ત્વને સંબંધ કંઈ પણ છે નહીં, ઇમ તું કર્મ સંબંધ વિષ્ણુ, પર દ્રવ્ય જીવ કર્યાં નહીં. ૨૦૦
૨૭૧