________________
સમાધિ-સાધના
લક્ષણ ખળે જે ભિન્ન સર્વે, ભિન્ન તે કરીને તથા, ચૈતન્ય લક્ષણ આતમા નિર્વિભાગ મહિમા, શી વ્યથા ? હું શુદ્ધ ચેતન એ જ, યદિ ગુણધર્મ કારક ભિન્ન હેા ! નહિ ભેદ કંઈ પણ શુદ્ધ ચૈતન્ય ભાવરૂપ વિભુ અહા! ૧૮૨
૨૬૯
અદ્વૈત જગમાં ચેતના, નિજ રૂપ દર્શન જ્ઞાન તે, પણ તે તયે સામાન્ય ને વિશેષરૂપ અભાવ તે; સામાન્ય ને વિશેષરૂપે ચેતના જો ના રહે, તા ચેતના અસ્તિત્વ ત્યાગે, જીવ જતા ત્યાં ગ્રહે; વ્યાપ્ય આત્મા ચેતના વ્યાપક વિના લય થાય ત્યાં, છે નિશ્ચયે તેથી કહી, તૃપ્તિરૂપી ચેતના. ૧૮૩
છે એક ચેતનભાવ તે તા ચેતનામય નિજ અરે ! છે અન્ય ભાવા તે ખઘા છે અન્યના જાણા ખરે ! તા ગ્રાહ્ય એક જ ચેતનામય ભાવ નિજને જાણીએ, તે વિષ્ણુ અન્ય સમસ્ત ભાવા ત્યાજ્ય પર ગણી ત્યાગીએ. ૧૮૪
સિદ્ધાંત આ મેાક્ષાર્થી ઉજ્જવળ ચિત્તધારી સેવો, હું શુદ્ધ ચિન્મય એક ઉત્તમ જ્યાતિ માત્ર સદાય તે; પર ભાવ પ્રગટે ભિન્ન લક્ષણવંત વિવિધ પ્રકારના, તે હું નહીં, પર દ્રવ્ય મુજને, ભિન્ન મારાથી અધા. ૧૮૫
પર દ્રવ્યને જે ગ્રહે તે અપરાધી અંધન પામતા, નિજ દ્રવ્યમાં જે ગુપ્ત અનપરાધી અંધન કાપતા. ૧૮૬
અપરાધી અંધાયે નિરંતર કર્મ અનંત પ્રકારથી, નિરપરાધી નહિ સ્પર્શ કરતા બંધ કાઈ પ્રકારથી;