________________
૨૬૮
રે! આમ જ્ઞાની જાણતા નિજ તેથી નરાગાદિ કરે નિજ,
સમાધિ-સાધના
આત્મવસ્તુ સ્વભાવને; તેમ કર્તા ના બને. ૧૭૬
રે ! આમ અજ્ઞાની ન જાણે આત્મવસ્તુ સ્વભાવને, રાગાદિ પેાતાનાં કરે ત્યાં તેથી કર્યો તે અને. ૧૭૭ પર દ્રવ્ય ને નિજ ભાવનું, નિમિત્ત નૈમિત્તિકપણું, વિચારી એમ વિવેકથી જુદાપણું પર દ્રવ્યનું; પર દ્રવ્ય જેનું મૂળ એ બહુભાવ સંતતિ છેતા, ઇમ એક સાથે ખળ કરી પર દ્રવ્યભાવ ઉખેડતા; અત્યંત વહેતા પૂર્ણ સંવેદન સહિત પ્રકાશતા, એ બંધ મૂળથી છેટ્ટી આ ભગવાન આત્મા પ્રગટતા. ૧૭૮ રાગાદિ કારણ અંધનાં, તેના ઉત્ક્રય વિદ્યારતી, રાગાદિનાં જે કાર્યરૂપ તે અંધ વિધ વિધ ટાળતી; આ જ્ઞાન યાતિ તમ વિનાશી, સજજ એવી શૈાભતી, કે કદ્યાપિ પ્રસર તેના અવર વ્યક્તિ ન રોકતી. ૧૭૯
પ્રજ્ઞારૂપી કરવત વડે જીવ અંધ બેઉ જુદાં કરી, અનુભવ વડે નિશ્ચિત જીવને પ્રગટ મુક્તિ દે ખરી; જયવંત વર્તે જ્ઞાન પૂરષુ, પ્રગટ આનં ભાવથી, ઉત્કૃષ્ટ એ, કૃતકૃત્ય એ, છે સરસ સહજ સ્વભાવથી. ૧૮૦ પ્રજ્ઞા છીણી આ તીક્ષ્ણ એવી યત્નથી પટકાય ત્યાં, અતિ સૂક્ષ્મ અંતરસંધિબંધે, પ્રાજ્ઞ સાવધ થાય જ્યાં, ત્યાં શીઘ્ર આત્મા કર્મ બંને ભિન્ન ભિન્ન જ એ કરે, ચિદ્રુપને કરી મગ્ન અંતર તેજપુંજે સ્થિર ધરે; ચિદ્રપ ચૈતન્યપૂર ત્યાં નિશ્ચય પ્રગટ નિર્મળ અહે ! વળી બંધ તા જ્ઞાનભાવે અચળ સ્થાપિત ત્યાં કરી. ૧૮૧