________________
સમાધિ–સાધના
અજ્ઞાન અધ્યવસાય આ દેખાય મિથ્યાવૃષ્ટિમાં, વિપરીત, માટે બંધ હેતુ થાય તેની સૃષ્ટિમાં. ૧૭૦
૨૧૬૭
અધ્યવસાય આ નિષ્ફળ વડે માહિત અજ્ઞાની મને, એવું નથી કંઈ પણ ખરે, જેરૂપ પાતે ના બને. ૧૭૧
ષટ્ દ્રવ્યમય આ વિશ્વથી, નિજ જીવ ભિન્ન સદાય જો, જેના પ્રતાપે વિશ્વરૂપ નિજને કરે જીવ આપ તે; છે માઠુ જેનું મૂળ અધ્યવસાય એવા આ રહ્યો, તે અલ્પ પણુ જેને નથી તે મુનિ સાચા છે કહ્યો. ૧૭૨
જે આત્મબુદ્ધિ પર પદાર્થોમાં જ અધ્યવસાન તે, સર્વત્ર તજવાયાગ્ય કહેતા જ્ઞાની જિન ભગવાન એ, વ્યવહાર ત્યાં પર આશ્રયે સઘળાય ત્યાજ્ય જ માનીએ, રે ! સંત સમ્યક્ નિશ્ચયે નિષ્કપ શ્રદ્ધા આણીએ; નિજ જ્ઞાનઘન સહજાત્મપદ અદ્ભુત મહિમા જાણીએ, તેમાં જ સ્થિરતા સતત સંતા કેમ હૃઢ નહિ આણીએ ? ૧૭૩
નિજ શુદ્ધ ચેતન જ્યાતિથી અત્યંત ભિન્ન અહા ! કહ્યાં, રાગાદ્ધિ સર્વે ભાવકર્મી, બંધ કારણ તે ગ્રહ્યાં, ત્યાં નિમિત્ત શું આત્મા અને કે અવર એ નિશ્ચય કરી, આ પ્રશ્નથી પ્રેરિત જ્ઞાનીઓ કહે તે ચિત્ત ધરા, ૧૭૪
યમ સૂર્યકાન્ત મણુિ સ્વયં નહિ અગ્નિરૂપે પરિણમે, પણ સૂર્યબિંબ નિમિત્ત બનતાં, અગ્નિરૂપે પરિણમે; ત્યમ જીવ પાતે કદી ન થાયે, નિમિત્ત રાગાદિ તા, પર સંગ માત્ર નિમિત્ત ત્યાં, વસ્તુસ્થિતિ એવી ગણુા. ૧૭૫