________________
૨૬૬
સમાધિ-સાધના
નથી કર્મપુદ્ગલ વ્યાપ્ત જગ કે એગ કારણ બંધનું, નથી કરણ વિધવિધ, ચિત્ અચિત્ વધ કેઈ કારણ તે થતું રાગાદિ સાથે એકતા, ઉપગ ત્યાં જોડાય તે, ત્યાં બંઘ કારણ જીવને, તે એક કેવળ થાય છે. ૧૬૪ આ લેક કર્મ વ્યાસ, મનવચકાય ગ ભલે રહ્યાં ત્યમ કરણ વિધવિધ, ચિત્ અચિત્ વધે તેય જાયેના તજ્યાં નહિ લાવતાં ઉપયોગમાં રાગાદિ જ્ઞાનરૂપે રહે, એ માહાસ્ય સમ્યવૃષ્ટિનું, તે બંધ નિશ્ચ ના રહે. ૧૬૫ તે પણ સ્વચ્છ વર્તન નહિ યેગ્ય, જ્ઞાની ના કરે, કારણ સ્વચ્છેદે વર્તન એ સ્થાન બંધ તણું ખરે ઈચ્છા વિના જ્ઞાની કરે જે કર્મ તે બંધન નહીં, જે કરે ને જાણે ક્રિયા એ બે વિરોધી તે તહીં. ૧૬૬ જાણે તથાપિ ન કરે, જે કરે તે જાણે નહીં, જે કરે ત્યાં છે રાગ, ને અજ્ઞાન પરિણતિ તે કહી રાગ તે અજ્ઞાન અધ્યવસાય મિથ્યાવૃષ્ટિને, તે બંધનું કારણ બને, નહિ બંધ સમ્યવૃષ્ટિને. ૧૬૭ નિજ કર્મઉદયે નિશ્ચયે જીવને બધુંયે થાય છે,
જીવિત મરણ સુખ દુઃખ સઘળું કર્મફળ વેદાય છે; રે! અન્ય જીવે અન્યનાં જીવન મરણ સુખ દુખ કરે, એ માન્યતા અજ્ઞાન છે, ન કેઈ પરનું કંઈ કરે. ૧૬૮ અજ્ઞાન આ પામી જે માનતા, પરથી થતાં, જીવિત મરણ સુખ દુખ આદિ, કર્મફળ બીજા તણું; ઈચ્છક બને તે કર્મ કરવાના અહંકૃતિ રસ વડે, એ આત્મઘાતી નિયમથી મિથ્યાત્વી મહાપાપી ઠરે. ૧૬૯