________________
સમાધિ–સાધના
૨૫૧
જીવ કરે જ્ઞાન જ જ્ઞાન પિત, જ્ઞાનવિણ પર શું કરે? પર ભાવ કર્તા, મેહ એ, વ્યવહારીને જાણે ખરે. ૬૨ જીવ કરેન પુદ્ગલ કર્મ તે કહે કેણુ કર્તા તેહને? ઉદ્ભવે શંકા એમ તે જિજ્ઞાસુ સુણજે સજજને અતિ તીવ્ર વેગે વ્યાપતા એ મેહરૂપ શત્રુતણે, સંપૂર્ણ કરવા નાશ, મહિમા જાણજે સુજ્ઞાનને. ૬૩ * પરિણામ શક્તિ સ્વભાવથી નિર્વિધ્ર પુદ્ગલની કરે;
પુદ્ગલ કરે જે ભાવ તેને તે જ કર્તા તે ખરે. ૬૪ ને પરિણામ શક્તિ સ્વભાવથી આત્મા તણી નિર્વિધ્ર જ્યાં,
ત્યાં ભાવ નિજ આત્મા કરે, કર્તા કરે તેને જ ત્યાં. ૬૫ - જ્ઞાનમય ક્યમ ભાવ જ્ઞાનને ન બીજે સંભવે ?
અજ્ઞાનમય અજ્ઞાનીને ક્યમ અને તેને ના હુવે ? ૬૬ જ્ઞાને કરીને નીપજે ભાવે સકલ જ્ઞાનીતણું, અજ્ઞાનથી ત્યમ નીપજતા સવિ ભાવ અજ્ઞાનીતણું. ૬૭ અજ્ઞાનમય ભાવે તણી અજ્ઞાની વ્યાપે ભૂમિને, તે દ્રવ્ય કર્મ નિમિત્ત એવા ભાવના હેતુ બને. ૬૮ નય પક્ષપાત તજી વસે જે સ્વરૂપગુપ્ત સ્વમાં સદા; તે શાંતચિત્ત વિકલ્પ વર્જી જે પીએ સાક્ષાત સુધા. ૨૯ નય એક બંધન યુક્ત કહે, ના તેમ બીજો તે કહે, ચૈતન્યમાં ઈમ બેય નયના, પક્ષપાત ઉભય રહે; જે તત્વવેત્તા તે સદા, નય પક્ષપાત રહિત છે, તેને સદા ચિત્ ચિત્ અનુભવ નિશ્ચયે ચિદુ એક છે. 80