________________
સમાધિ-સાધના
નય એક માહી, મૂઢ કહે, ના તેમ આજે તા કહે, ચૈતન્યમાં ઈમ એય નયના, પક્ષપાત ઉભય રહે; જે તત્ત્વવેત્તા તે સદા, નય પક્ષપાત રહિત છે, તેને સદા ચિક્ ચિદ્ અનુભવ, નિશ્ચયે ચિત્ એક છે. ૭૧ નય એક રાગી, રક્ત કહે, ના તેમ બીજો તા કહે, ચૈતન્યમાં ઈમ ધ્યેય નયના, પક્ષપાત ઉભય રહે; જે તત્ત્વવેત્તા તે સદા, નય પક્ષપાત રહિત છે, તેને સદા ચિત્ ચિત્ અનુભવ, નિશ્ચયે ચિત્ એક છે. ૭૨ નય એક દ્વેષી જીવ કહે, ના તેમ બીજો તા કહે, ચૈતન્યમાં ઇમ એય નયના, પક્ષપાત ઉભય રહે; જે તત્ત્વવેત્તા તે સદા, નય પક્ષપાત રહિત છે, તેને સદા ચિમ્ ચિત્ અનુભવ, નિશ્ચયે ચિત્ એક છે. ૭૩
૨૫૨
1
નય એક જીવ કર્તા કહે, ના તેમ બીજો તે કહે, ચૈતન્યમાં ઇમ એય નયના, પક્ષપાત ઉભય રહે; જે તત્ત્વવેત્તા તે સદા, નય પક્ષપાત રહિત છે, તેને સદા ચિત્ ચિત્ અનુભવ, નિશ્ચયે ચિત્ એક છે. ૭૪ નય એક જીવ લેાક્તા કહે, ના તેમ ખીજો તા કહે, ચૈતન્યમાં ઇમ એય નયના, પક્ષપાત ઉભય રહે; જે તત્ત્વવેત્તા તે સદ્યા, નય પક્ષપાત રહિત છે, તેને સદા ચિત્તૂ ચિત્ અનુભવ, નિશ્ચયે ચિદ્ એક છે. ૭૫ નય એક જીવને જીવ કહે, ના તેમ ખીજો તા કહે, ચૈતન્યમાં ઇમ એય નયના, પક્ષપાત ઉભય રહે; જે તત્ત્વવેત્તા તે સદા, નય પક્ષપાત રહિત છે, તેને સદા ચિદ્ ચિદ્ અનુભવ, નિશ્ચયે ચિનૢ એક છે. ૭૬