________________
સમાધિ–સાધના
પર દ્રવ્યથી નિવૃત્તિ ઇમ ઉત્કૃષ્ટ સંપ્રતિ સાધીને, નિઃશંક થઈ વિજ્ઞાનઘન આસ્તિય નિજ અવલખીને; અજ્ઞાનકૃત જે કર્મ પ્રવૃત્તિ ફ્લેશ નિવર્તતા, જ્ઞાની અની જગ સાક્ષી થઈ પ્રાચીન પુરુષ આ રાજતા, ૪૮ તત્ સ્વરૂપમાં છે વ્યાપ્ય વ્યાપક ભાવ તે નહિ અન્યમાં, શું ક કર્મ સ્થિતિ મળે ના વ્યાપ્ય વ્યાપક ભાવ જ્યાં ? બળવાન એમ વિવેક રવિ–ઉદ્યોત તમ વિનાશતા, જ્ઞાની થતાં કર્તા મટી આત્મા પ્રગટ પ્રકાશતા. ૪૯
૨૪૯
સ્વપર પરિણતિ જ્ઞાની જાણે, જાણતું પુદ્ગલ નહીં, તા વ્યાપ્ય વ્યાપક ભાવ બંને ભિન્ન કી પામે નહીં; અજ્ઞાનથી ભ્રમબુદ્ધિ કર્તા કર્મ જીવ પુદ્ગલ ગણે, ઝટ જ્ઞાનયેાતિ અય કરવત ભિન્ન કરતું ઉભયને. ૫૦
કર્તા અને જે પરિણમે પરિણામ કર્મ અને ખરે! વળી ક્રિયા પરિણતિ વસ્તુતાએ ભિન્ન ના એક જ ઠરે. ૫૧
• પરિણમે એક સદાય ને પરિણામ એક તણાં સદા, પરિણતિ પણ છે એકની, તા એક માત્ર અનેક ત્યાં. પર
એ દ્રવ્ય એકરૂપે નહિ પરિણમે, પરિણામે જુદાં, ત્યમ ભિન્ન પરિણતિ એઉની, એ ભિન્ન રહે એ સર્વંદ્યા, ૫૩ એ દ્રવ્યના નહિ એક કર્તા, કર્મ નહિ એ એકનાં, એ ક્રિયા નહિ વળી એકની, નહિ એક થાય અનેક ત્યાં. ૫૪
પર દ્રવ્યને હું કરું છું' એ અહંકાર અનાદિ, અત્યંત દુર્નિવાર મહા અજ્ઞાન તમ અજ્ઞાનીના;