________________
સમાધિ-સાધના
અતિવ્યાપ્તિ તેમ અવ્યાપ્તિ દૂષણથી રહિત જીવ તત્ત્વને, તેથી વિચારીને કહ્યું છે ભેદ વિજ્ઞાની જને, ચૈતન્ય જીવ લક્ષણુ પ્રગટ, તે અચળ યાગ્ય ગણ્યું યદા, જગ જીવ તે અવલંબો, નિજ ભેદજ્ઞપ્તિ સૌખ્યા. ૪૨ । ઇમ જીવથી અજીવ લક્ષણ ભિન્ન જાણી જ્ઞાની તેા, નિજ આત્મના અનુભવ કરે, પાતે સ્વયં ઉલ્લાસતા, અજ્ઞાનીને વિસ્તરેલ અનહદ મેાહ કાં નાચી રહ્યો ? આશ્ચર્ય તેમજ ખેદ મહા તેથી અમાને આ થયા. ૪૩ અવિવેકરૂપી મહાન નાટક આ અનાદિના વિષે, વર્ણાદિ ચુત પુદ્ગલ ખરેખર નાચતું નિત્યે દીસે; આ જીવ તા ચૈતન્ય ધાતુ શુદ્ધબુદ્ધ ગ્રહાય છે, રાગાદિ પુદ્ગલ વિકૃતિથી જે વિરુદ્ધ સદાય છે. ૪૪ અભ્યાસ ફ્રી ફરી જ્ઞાન કરવતના કરે ઇમ જીવ જ્યાં, જીવ અજીવ અંને ભિન્ન કરતા પ્રગટ વર્તે નાંહિ ત્યાં, ચિન્માત્ર શક્તિ વ્યક્ત વિકસે વિશ્વવ્યાપી જ્ઞાન ત્યાં, અતિ અતિ પ્રકાશે જ્ઞાતૃદ્રવ્ય સ્વયં વેગે જાણુ ત્યાં. ૪૫ આ લાકમાં હું જીવ કર્તા કર્મ મુજ કાપાદિ આ, એ કતુ કર્મ પ્રવૃત્તિ અજ્ઞાની સમૂળી ટાળવા, અતિ ધીર તેમજ ઉચ્ચ એવી જ્ઞાનજ઼્યાતિ ત્યાં સ્ફુરે, પ્રત્યક્ષ જાણે વિશ્વને, ગુણ સર્વજ્ઞાયક તે ધરે. ૪૬ પર પરિણતિને જે તજે, વળી ભેદભાવ નિવારતું, અત્યંત જ્ઞાન અખંડ પ્રગથ્થું ઉચ્ચતમ તમ વારતું; ત્યાં કત્ કર્મ પ્રવૃત્તિને અવકાશ અલ્પ મળે જ કાં ? ત્યમ કર્મબંધ નવીન પુર્દૂગલના જરા શ્ર્ચમ થાય ત્યાં ? ૪૭
૨૪૮
7