________________
૨૪૨
સમાધિ-સાધના પર પરિણતિના કારણે, મહાદિ કર્મ વિપાથી, રાગાદિ અવિરત કાલિમા, મુજ સ્વરૂપમાં અતિ વ્યાપતી; વ્યાખ્યા સમય આ સારની હું સ્વાનુભવ સુખરૂપને, હેજે પરમ વિશુદ્ધિપ્રદ, ચિન્માત્ર શુદ્ધ સ્વરૂપને. ૩ નિશ્ચય અને વ્યવહાર બંને, નયવિધ શમાવતી, સ્યાદ્વાદવાણ જિન તણું અમૃતરસ રેલાવતી; જે મેહ વમી તેમાં રમે, ઝટ શુદ્ધ આત્મદશા લહે, તે સમયસાર સુશ્રેષ્ઠ તિ, અખંડિત સદા રહે. ૪ પ્રારંભમાં નીચે પડેલાને બને કે અરે ! વ્યવહાર નય હસ્તાવલંબન, પણ ન તે તે કંઈ ખરે; જે પર થકી વિભિન્ન પરમાત્મા જુએ નિજ અંતરે, ચૈતન્ય તિ શ્રેષ્ઠ કેવળ નિશ્ચયે તે તે વરે. ૫ નિશ્ચયનયે જીવ એકલે, નિજગુણ પર્યાયે રહ્યો, વ્યવહારથી તે જ્ઞાનઘન પર દ્રવ્યમાં ભાસે ભળે; પર દ્રવ્યને નવ તત્ત્વથી તદ્દન જુદું ચેતન અહા ! અનુભૂતિ એ સમ્યક્ત્વ આત્મારૂપ મુજને પ્રગટ હે. ૬ એ આત્મતિ પ્રગટ પ્રગટે, શુદ્ધનય અવલંબને નવ તત્વમાં વર્તે છતાં, નિજ ના તજે એકવને ૭
જ્યમ કનક વિધવિધરંગી ભૂષણમાં રહ્યું પણ કનક તે, ત્યમ જીવ ચિર નવ તત્ત્વમાં પરિણમે તે પણ એક તે; તે સતત ભાળ દ્રવ્યરૂપે ચેતન અવિરુદ્ધ એ, નિજ આત્મજ્યતિ સર્વ કાળે જ્ઞાનગેચર શુદ્ધ એ. આ ચેતનારૂપ જીવને આસ્વાદ અનુભવ જ્યાં તે, ત્યાં સૂક્ષમ સ્થૂલ વિકલ્પવા દ્વૈતભાવ ટળી જતે;