________________
૨૩૮
સમાધિ-સાધના
दर्शनमात्मविनिश्चितिरात्मपरिज्ञानमिष्यते बोधः । स्थितिरात्मनि चारित्रं कुत एतेभ्यो भवति बंधः ॥
અર્થાત્ પિતાના આત્માને નિશ્ચય થ એ સમ્યદર્શન છે. પિતાને આત્માનું જ્ઞાન થયું તે જ સમ્યજ્ઞાન છે. અને પિતાના જ આત્મામાં સ્થિર થઈ જવું તે સમ્યક ચારિત્ર છે. આ પ્રકારે જ્યારે એ ત્રણેય આત્મસ્વરૂપ છે, તે પછી તેનાથી બંધ કેમ થઈ શકે છે? કદાપિ ન જ થઈ શકે. માટે વ્યવહાર રત્નત્રયને પ્રધાન માનનાર હે આરાધક ! તું પણ પિતાના આત્માને નિશ્ચય રત્નત્રયસ્વરૂપ પરમ ઉત્કૃષ્ટ અને અત્યંત શુદ્ધ જાણ, અર્થાત્ એવા શુદ્ધ પિતાના આત્માને અનુભવ કર.
નિશ્ચય સમ્યકતપ આરાધના હે આરાધક ! જે તું વારંવાર શ્રુતજ્ઞાનની ભાવનામાં પરિણત થઈને પુદ્ગલાદિ પરદ્રવ્યોમાંની અલ્પ પણ આકાંક્ષાને સારી રીતે ત્યાગી દઈશ અને નિર્વિધ્રપણે સ્વાત્મામાં દેદીપ્યમાન થઈશ અર્થાત્ પરદ્રવ્યની આકાંક્ષા છોડીને કેવલ સ્વાત્મામાં લીન થઈ જઈશ તે તું નિશ્ચયથી મોક્ષના સાક્ષાત કારણ એવા તપમાં ફ્રાયમાન થઈશ. •
આ બે કલેકેમાં ચાર પ્રકારની નિશ્ચય આરાધનાનું સ્વરૂપ કહ્યું છે, પહેલા પ્લેકમાં નિશ્ચય સમ્યગદર્શન આરાધના, નિશ્ચય સમ્યજ્ઞાન આરાધના અને નિશ્ચય સમ્યગ્રચારિત્ર આરાધનાનું સ્વરૂપ કહ્યું છે. આ પ્લેકમાં નિશ્ચયસમ્યગ્રતપ આરાધનાનું સ્વરૂપ કહ્યું.
હે સુવિહિત શિરિન અર્થાત સમાધિરૂપી ચૂડામણિને