________________
સમાધિ-સાધના
૨૧૯
સમાધિ ધારણ કરનાર સાધકે પિતાના આત્માને મન વચન કાયાના વ્યાપારોથી પાછો હઠાવીને, પિતાને આત્મામાં જ લીન કર જોઈએ.
જે સંયમી અંતકાલે સ્થિર એકાગ્ર ચિત્તથી પિતાના શુદ્ધ ચિકૂપ આત્મામાં લીન થઈને પ્રાણેને છેડે છે, તેને અનેક પ્રકારનાં અભુત સ્વર્ગાદિ સુખને અનુભવ કરતાં અંતમાં મેક્ષ પ્રાપ્ત થાય છે.
રત્નત્રયની એકાગ્રતા સંપાદન કરવામાં નિર્યાપક આચાર્ય તથા (સંઘ) સાઘમી જનેની સહાયથી સમાધિને માટે, પિતાના આત્માને ચિતવનાર સાધકને, પૂર્વભવનાં અશુભ કર્મોને ઉદય પણ વિન્ન કરી શકતા નથી. - -: સમાધિમરણના મહિમાની સ્તુતિ :
આ જીવને વર્તમાન સમય પહેલાં ભવાંતરમાં લઈ જનાર અનંતાનંત મરણ પ્રાપ્ત થયાં છે. પરંતુ સંસારનાં કારણ એવાં કર્મોને નાશ કરવાને સંપૂર્ણ સમર્થ તથા રત્નત્રયની એકાગ્રતા હોવાથી પરમ પવિત્ર એવા સમાધિમરણની એક વાર પશુ પ્રાપ્તિ થઈ નથી.
સમાધિને પ્રાપ્ત થયેલ ભવ્ય જીવ અંતકાળે જે સમયે (પોપટ આદિ પક્ષીઓને પરતંત્રતાના બંધનરૂપ પાંજરા જેવા) જીને પરતંત્રતાના બંધનમાં બાંધનાર સંસારરૂપી પાંજરાને (જંજીરને) નષ્ટ કરે છે તે સમય ધન્ય છે. તે સમયને સર્વદેવ સર્વોત્કૃષ્ટ માહાભ્યવાન ગણે છે. મેક્ષના કારણ એવા સમાધિમરણનું માહાભ્ય સર્વોત્કૃષ્ટ છે.
સમાધિમરણ માટે સાધકે ભગવાનનાં કલ્યાણક સ્થાન