________________
૨૦૬
સમાધિ-સાધના
ઉપાસના કરવી તે ભેદભક્તિ છે. પિતાના આત્મામાં જ તેમને વિરાજમાન કરીને ઉપાસના કરવી તે અભેદભક્તિ છે. પહેલા તે ભેદભક્તિના જ અભ્યાસની જરૂર છે. ભેદભક્તિને બરાબર અભ્યાસ થયા પછી અભેદભક્તિને અભ્યાસ કરે તે કર્મને નાશ થઈ શકે છે.
કર્મને નાશ કરવા માટે અભેદભક્તિપૂર્વક આરાધનાની જ પરમ આવશ્યકતા છે. - જેવી રીતે તમે સામે ભગવાનને રાખીને તેમની ઉપસના કરે છે તેવી જ રીતે તનુવાતમાં જે પિતાના આત્માને રાખીને ઉપાસના કરે છે તે અભેદભક્તિ છે.
આ આત્મા વર્તમાન શરીરપ્રમાણ છે. શરીરમાં રહેવા છતાં શરીરથી જુદો છે, પુરુષાકાર છે, ચિન્મય છે. એ જાણીને દેખે તે તેનાં દર્શન થાય છે.
એક સ્ફટિકની શુદ્ધ પ્રતિમા જેવી રીતે ધૂળના ઢગલામાં રાખવાથી મેલી દેખાય છે, તેવી રીતે આ દેહરૂપી ધૂળના ઢગલામાં આ નિર્મળ આત્મા ઢંકાયેલું છે. આવી રીતે જાણીને તેને જેવાને જે પ્રયત્ન કરે છે તે અંદર દેખાય છે. સ્ફટિકની પ્રતિમા તે ચર્મચક્ષુથી દેખી શકાય છે, હાથથી સ્પશી શકાય છે, પરંતુ આ તે કેઈ વિલક્ષણ મૂર્તિ છે. તેને ન તે ચર્મચક્ષુથી જોઈ શકાય છે, કે ન તે હાથથી સ્પશી શકાય છે. તેને તે આકાશના રૂપમાં બનાવેલી સ્ફટિકની મૂર્તિ સમજે. તેને જ્ઞાનચક્ષુથી જ દેખવી પડશે.
સંસારને લેભ બહુ ખરાબ છે. પરપદાર્થોને મેહે આ આત્માને તે અભેદભક્તિથી વ્યુત કર્યો છે. માટે સૌથી પ્રથમ