________________
સમાધિ-સાધના
દેહથી ભિન્ન સ્વપર પ્રકાશક પરમ ધેાતિસ્વરૂપ એવા આ આત્મા, તેમાં નિમગ્ન થાઓ ! હું આર્યજના ! અંતમુ ખ થઈ, સ્થિર થઈ તે આત્મામાં જ રહેા, તા અનંત અપાર આનંદ અનુભવશેા.’’
જેણે ત્રણે કાળને વિષે દેહાદિથી સંબંધ નહાતા એવી અસંગ દશા ઉત્પન્ન સત્પુરુષોને નમસ્કાર.”
પેાતાને કંઈ પણુ કરી તે ભગવાનરૂપ
—શ્રીમદ્ રાજચંદ્ર
जानाति यः स्वयं स्वस्मिन् स्वस्वरूपं गतभ्रमः । तदेव तस्य विज्ञानं तद्वृत्तं तच्च
दर्शनम् ॥ – શ્રી જ્ઞાનાર્ણવ જે પુરુષ પાતામાં પાતા વડે પેાતાના નિજ રૂપને— સહજાત્મસ્વરૂપને—ભ્રાંતિરહિતપણે જાણે છે, અનાદિના ભ્રમને “આત્મબ્રાંતિને ટાળી દઈને, સ્વરૂપને જાણે છે તે જ તેને વિજ્ઞાન, વિશિષ્ટજ્ઞાન છે, તથા તે જ સભ્ય ચારિત્ર તથા સમ્યગ્દર્શન છે.
स्वज्ञानादेव मुक्तिः स्याज्जन्मबन्धस्ततोऽन्यथा । एतदेव जिनोद्दिष्टं सर्वस्वं बन्धमोक्षयोः ॥
૧૯૯
-
—શ્રી જ્ઞાનાર્ણવ
પેાતાને જાણવા અનુભવવારૂપ આત્મજ્ઞાનથી જ માક્ષ થાય છે અને એ આત્મજ્ઞાન વિના અન્ય પ્રકારથી સંસારના બંધ થાય છે. આ જ જિનેન્દ્ર ભગવાને કહેલું અંધમાક્ષનું સર્વસ્વ છે.
आत्मैव मम विज्ञानं दृग्वृत्तं चेति निश्चयः । मत्तः सर्वेऽप्यमी भावाः बाह्या संयोगलक्षणाः ॥
—શ્રી જ્ઞાનાર્ણવ