________________
સમાધિ-સાધના
૧૯૧
અસારને, કૃત્ય અકૃત્યને વિવેક કરેલ છે એવા શાંત સુધારસનું પાન કર એ અમૃતપાન કરી અમર થા. स्फुरति चेतसि भावनया विना
न विदुषामपि शांतसुधारसः । न च सुखं कृशमप्यमुना विना
વતિ કોવિજ્ઞાષાસુરે છે તત્વસ્વરૂપની યથાર્થ વિચારણા, ચિંતવના, ફરી ફરી તેની તે જ ભાવને ભાવ્યા વિના, વિદ્વાનોના ચિત્તમાં પણ શાંતરસરૂપી અમૃત પ્રગટ થતું નથી; અને મેહ તથા ખેદરૂપી ઝેરથી આકુળ આ આખા જગતને તે શાંત રસ વિના અલ્પ પણ સુખ સંભવતું નથી.
यदि भवभ्रमखेदपराङ्मुखं _ यदि च चित्तमनंतसुखोन्मुखम् । श्रृणुत तत्सुधियः शुभभावना
मृतरसं मम शांतसुधारसम् ॥ હે બુદ્ધિમાને! જો તમારું ચિત્ત સંસારમાં જન્મમરણનાં અનંત દુઃખ, ખેદથી પરામુખ થયું હોય અને અનંત અપાર શાશ્વત સત્ય આત્મિક સુખ પ્રાપ્ત કરવા ઈચ્છા હોય તે શુભ ભાવનાઓમાં ભરેલે અમૃત રસ તેનું પાન કરે, તેને શ્રવણ કરી શાંત થાઓ !
શાંત રસ સર્વ ધર્મશાસ્ત્રમાંથી મંથન કરીને શેાધી કાઢેલ “સાર છે. આ રસને ઉત્કૃષ્ટ કહ્યો છે કારણ કે આ શાંત રસ આ ભવ અને પરભવ સંબંધી અનંત આનંદ મેળવવાનું સાધન છે. લેકવ્યાપારથી રહિત શાંત આત્માને આ લેકમાં