________________
સમાધિ~સાધના
वारिज्जइ जइवि नियाणबंधणं वीयराय तुह समए । तहवि मम हुज्ज सेवा भवे भवे तुम्ह चलणाण || दुक्खक्खओ कम्मक्खओ समाहिमरणं च बोहिलाभोअ । संपज्जउ मह एअं तुह नाह पणामकरणं ॥ सर्व मंगल मांगल्यं सर्वकल्याणकारण । प्रधानं सर्वधर्माणां जैनं जयति शासनं ॥
હે શ્રીમદ્ વીતરાગ ! જગત્રયગુરુ ! તમે જયવંત વર્તો. હે ભગવન્ ! તમારા પ્રભાવથી મને સંસારથી નિવૈદ્ય, વિરક્તિ, માર્ગાનુસારીપણું (વીતરાગના માર્ગને અનુસરીને પ્રવર્તેવું તે), ઇફલની પ્રાપ્તિ, લાકવિરુદ્ધ કાર્યના ત્યાગ, ગુરુજનાની સેવા, પરાપકાર, સદ્ગુરુના યાગ, તેમનાં વચનેનું ભવપર્યંત અખંડ આરાધન એટલું હાો.
૧૮૬
જો કે નિયાણું (નિદાન) બાંધવું તે હું શ્રી વીતરાગ ! તમારા સિદ્ધાંતને વિષે નિષેધ્યું છે, તેા પણ મને આપનાં ચરણની સેવા ભવાભવ હજો. એટલું માગું છું
શરીર અને મન સંબંધી સમસ્ત દુ:ખાના ક્ષય, જ્ઞાનાવરણાદિ આઠેય કર્મોના ક્ષય, સમાધિમરણ અને એષિબીજના લાભ એ ચારેય વસ્તુના લાભ, હે નાથ ! મને આપના ચરણમાં પ્રણામ કરવા વડે સંપ્રાપ્ત થાઓ !
સર્વ મંગલામાં માંગલિક, સર્વ કલ્યાણનું કારણ, સર્વ ધર્મમાં પ્રધાન એવું વીતરાગ શાસન સદા જયવંત વર્તા !
૨. ક્ષમાપના
હું ભગવાન ! હું બહુ ભૂલી ગયા, મેં તમારા અમૂલ્ય વચનાને લક્ષમાં લીધાં નહીં, મેં તમારાં કહેલાં અનુપમ