________________
૧/૨
સમાધિ-સાધના
પહેલે પ્રાણાતિપાત, બીજે મૃષાવાદ, ત્રીજે અદત્તાદાન, ચેથે મૈથુન, પાંચમે પરિગ્રહ, છ કે, સાતમે માન, આઠમે માયા, નવમે લેભ, દશમે રાગ, અગિયારમે છેષ, બારમે કલહ, તેરમે અભ્યાખ્યાન, ચૌદમે પશુન્ય, પંદરમે રતિ અતિ, સેળમે પરંપરિવાદ, સત્તરમે માયા મૃષાવાદ અને અઢારમે મિથ્યાત્વ શલ્ય એ અઢારે પાપસ્થાનકમાં મારા જીવે જે કઈ પાપ આ ભવમાં, પહેલાં અનંતા ભમાં, અઘક્ષણ પર્યત સેવ્યાં હય, સેવરાવ્યાં હોય, સેવતા પ્રત્યે અનુમોદ્યો હેય તે સર્વ મને વચને કાયાએ કરી તસ્સ મિચ્છા મિ દુક્કડ, તે મારાં દુષ્કૃત્ય મિથ્યા થાઓ, ક્ષમા થાઓ. ચોરાસી લાખ જીવનમાં મારે જીવે છે કેઈ જીવ હર્યો હોય, હણાવ્યો હોય, હણતા પ્રત્યે અનુમેઘો હોય, તે સર્વ મન વચન કાયાએ કરી તસ્સ મિચ્છા મિ દુકકડું, તે સર્વ પાપ મિથ્યા થાઓ, ક્ષમા થાઓ.
खामेमि सव्वजीवे, सव्वे जीवा खमंतु मे । मित्ती मे सव्व भूएसु वेरं मज्झं न केणइ ॥
સર્વ જીવોને હું ક્ષમાવું છું. સર્વ જી મને સમજે. મારે સર્વ જી પ્રત્યે મૈત્રી ભાવ છે, કેઈ પ્રત્યે વેર ભાવ નથી.
खमिअ खमाविअ मइ खमिअ सव्वह जीवनिकाय । सिद्धह साख अलोयणह मुज्झइ वइर न भाव ॥
સર્વ જીવસમૂહને હું ખમું છું, ખમાવું છું, સિદ્ધની સાક્ષીએ સર્વ પાપની આલેચના કરું છું, કેઈ જીવ સાથે મારે વૈરભાવ નથી.
કાળ, વિનય વગેરે જે આઠ પ્રકારે જ્ઞાનાચાર કહે