________________
૧૮o
સમાધિ-સાધના ગુણોનું ધામાત્મા, સતત નીરખું ભિન્ન તનથી, વિભાવાતીતાત્મા, સતત નીરખું ભિન્ન તનથી. ૬ જરાદિ મુક્તાત્મા, સતત નીરખું ભિન્ન તનથી, સુખી શાશ્વતાત્મા, સતત નીરખું ભિન્ન તનથી; નિજારામી આત્મા, સતત નીરખું ભિન્ન તનથી, નિરાલંબી આત્મા, સતત નીરખું ભિન્ન તનથી. ૭ અરૂપી સહજાત્મા, સતત નીરખું ભિન્ન તનથી, અસંગી સહજાત્મા, સતત નીરખું ભિન્ન તનથી; અનંગી સહજાભા, સતત નીરખું ભિન્ન તનથી, અગી સહજાત્મા, સતત નીરખું ભિન્ન તનથી. ૮ સ્વયં સ્વાધીનાત્મા, સતત નરખું ભિન્ન તનથી, અનંતાનંદાત્મા, સતત નીરખું ભિન્ન તનથી; અહો! આત્મા! સ્વાત્મા! અતીત મનકાયાવચનથી, સ્મરું, ભાવું, ધ્યાવું, અનુભવું સદા લીન મનથી,
અનુભવું સમાધિસ્થ મનથી. ૯ તજી કાયા-માયા, સહજ નિજ ચિદ્રપ વિલસું, સદા સ્વાનુભૂતિન પીયૂષર રસમાં મગ્ન ઉ@સું; વૃશિ-જ્ઞપ્તિ-વૃત્તિ-સ્વરૂપ શિવમાર્ગે ગતિ કરું, સમાધિ બધિનું, સદન સહજાત્મા મહીં કરું. ૧0
૧. આત્માનુભવ, ૨. અમૃતરસ, ૩. સમગ્દર્શન, ૪. સમ્યજ્ઞાન, ૫. સમ્યગ્યારિત્ર, ૬. ધામ, ઘર.