________________
સમાધિ-સાધના
૧૭૯
THIS
૬. સહજ સ્વરૂપ ભાવના
રિખરિણી છંદ તજું કાયા-માયા, ભવભ્રમણને અંત કરું હું, ભજું જ્ઞાતા દ્રષ્ટા, સહજસ્વરૂપે સ્થિતિ ધરું હું, ચિદાત્માને જેવા, પરમ ગુરુ ઘો દિવ્ય નયને, અમેલાં રત્નશા, ઉર ઘરું પ્રત્યે આપ વચન. ૧ બધાં તત્ત્વમાં જે, પ્રથમ જગ સર્વોપરી લસે, પ્રભુ શુદ્ધાત્મા એ, અનુપમ જગે જ્યોતિ વિલસે; અહો! રિદ્ધિસિદ્ધિ અમિત સુખની ત્યાં નહિ મણ, સ્મરું શા સદ્ગુણે! વિમલ ચિચિંતામણિ તણું. ૨ પ્રભુ દર્શિતાત્મા, સતત નરખું ભિન્ન તનથી, સદાનંદી સ્વાત્મા, સતત નીરખું ભિન્ન તનથી; સુખાબ્ધિ શાંતાત્મા, સતત નીરખું ભિન્ન તનથી, અવિનાશી સ્વાત્મા, સતત નીરખું ભિન્ન તનથી. ૩ અણહારી સ્વાત્મા, સતત રખું ભિન્ન તનથી, સ્વયંતિ આત્મા, સતત નીરખું ભિન્ન તનથી; વિકલ્પાતીતામા, સતત નીરખું ભિન્ન તનથી, વિદેહી નિત્યાત્મ, સતત નરખું ભિન્ન તનથી. ૪ સ્વરૂપે સ્થિતાત્મા, સતત ન નું ભિન્ન તનથી. સ્વભાવે સ્થિતાત્મા, સતત નરખું ભિન્ન તનથી; સમાધિચ્છિતાત્મા, સતત નીરખું ભિન્ન તનથી, શુચિ ચિદૂત, સતત ન નું ભિન્ન નથી ૫ જગતુચક્ષુ સ્વાત્મા. સતત નીરખું ભિન્ન તનથી, પ્રશાંતિ ધામાત્મા, સતત નીરખું ભિન્ન તનથી;