________________
પ્રમ
૧૫૮
સમાધિ-સાધના શુદ્ધ ચિદ્રપની પ્રાપ્તિમાં પરંપરાએ કમે કરી અનેક ઉપાય છે તથાપિ ભેદવિજ્ઞાનરૂપ શુદ્ધ આત્માની ભાવના, સ્મરણ, રટણ અને તેનું જ એકાગ્રતાપૂર્વક ધ્યાન એ મૂળ સર્વોત્તમ અનન્ય ઉપાય છે. એના ધ્યાન જે બીજે કઈ ઉપાય પૂર્વે થયે નથી, વર્તમાને છે નહીં, ભવિષ્ય થશે પણ નહીં.
“જે ઉપાય બહુ વિધની રચના, યોગ માયા તે જાણે રે” “શુદ્ધ દ્રવ્ય ગુણ પર્યાય ધ્યાને, શિવ દિયે પ્રભુ સારાણો રે.”
–શ્રી યશોવિજ્યજી, અરનાથ પ્રભુ સ્તવન. માટે જ્ઞાની પુરુષને અપૂર્વ યેગ પામીને આત્માર્થીએ આત્મભાવનાના સતત અભ્યાસથી આત્મહિત સાધ્ય કરવામાં પ્રમાદ કર્તવ્ય નથી. ૨૫ સુંદર રમણ સુખ યશ ધન કે પુત્ર મિત્ર મૃત્યાદિ કદા, સ્વામીપણું વાહન પંડિતતા, બળ સુંદર રૂપ પ્રાપ્ત યદા; તે તે પાપે મેહવશે જન હર્ષિત નરભવ સફળ ગણે, આત્મા દેહ જુદા એ દુર્લભ જ્ઞાનથી ધન્ય ગણું હું મને. ૬
જગતમાં પ્રાયે ઘણુ જીવે યશપ્રાપ્તિ, ઇંદ્રિયસુખ, અનુકૂળ સ્ત્રી, ધન, પુત્ર, સેવક, અધિકાર, ઉત્તમ વાહન, બેલ, મિત્ર, પડિતતા, સુંદર રૂપ આદિ સાંસારિક પદાર્થોની પ્રાપ્તિ થતાં મેહને વશ હોવાથી આનંદમગ્ન થઈ જઈ તે પ્રાપ્તિમાં જ કૃતકૃત્યતા માને છે, મનુષ્યભવની તેથી જાણે સફળતા થઈ ગઈ એમ ગણે છે. મેહનું એ જ માહામ્ય છે, કે જે પદાર્થો પર છે, નાશવંત છે, પ્રાપ્તિમાં હર્ષ અને વિયેગમાં ફ્લેશ કરાવનાર છે, અતૃપ્તિકારક છે, અને અંતરદાહથી નિરંતર બાળનારા છે, પરાધીન છે તથા પૂર્વમાં અનંતવાર મળેલા હેવાથી તેમને કેઈ અપૂર્વ નથી પરંતુ ભેળવીને છેડેલા