________________
૧૪૦
સમાધિ-સાધના ઉત્તમ તિનાં દર્શન થાય છે તે જ આત્મદર્શન મને નિરંતર હે ! પ૧
પિતાના દેહને નિરંતર અનાત્મ, જડરૂપે, પિતાને નથી એવી બુદ્ધિએ જે, તેમ જ બીજાના દેહને બીજાને આત્મા નથી એમ જડરૂપે જુદો જે અને પિતે પિતાના આત્મતત્ત્વમાં સદાય સ્થિર રહેવું. પ૭
મન, વચન અને કાયા એ ત્રણેય જે જડ છે તેને આત્મારૂપ કે પિતાનાં મનાય છે ત્યાં સુધી સંસાર ઊભે જ છે. પણ એ ત્રણેય આત્મા નથી કે આત્માનાં નથી પણ આત્માથી ભિન્ન છે એવા ભેદજ્ઞાનના અભ્યાસથી મોક્ષપદની પ્રાપ્તિ થાય છે. દર
વસ્ત્ર જાડું પહેરવાથી કેઈ પિતાને જેમ જાડો માનતા નથી તેમ શરીર જાડું હોય છે તેથી પિતાને આત્મા જાડે છે એમ જ્ઞાનીઓ માનતા નથી. તેવી જ રીતે શરીર પાતળું હોય, સુકાયેલું હોય, રોગગ્રસ્ત હોય તે પણ તેથી આત્મા પાતળો થયેલે, કૃશ થયેલે કે વ્યાધિગ્રસ્ત થયેલ છે, એમ જ્ઞાનીઓ કદી માનતા નથી. દેહની સર્વ અવસ્થાઓને આત્માથી સાવ સ્પષ્ટ ભિન્ન જ્ઞાની સદાય માને છે. ૬૩
તેવી જ રીતે જૂનાં વસ્ત્ર પહેરવાથી જેમ કેઈ પિતાને જીર્ણ થયેલ માનતા નથી તેમ દેહ જીર્ણ થતાં આત્મા જીર્ણ થયે છે એમ જ્ઞાનીઓ કદી માનતા નથી. ૬૪
કપડાં ફાટી ગયાં હોય, નાશ પામી ગયાં હોય કે લૂંટાઈ ગયાં હોય તે કેઈ પિતાને નાશ થયે માનતા નથી તેમ શરીર નાશ પામતું હોય છતાં જ્ઞાનીઓ પિતાને નાશ થાય છે એમ કદી માનતા નથી. ૬૫