________________
સમાધિન્સાધના
૧૩૯ પામે છે. માટે જે આત્મજ્ઞાનની પ્રાપ્તિ માટે પુરુષાર્થ નથી કરતા તે ઘણું જ તપ તપે છતાં મેક્ષને પામતા નથી. ૪૧
આત્મતત્વને જાણતાં છતાં અને તેને દેહાદિથી ભિન્ન ભાવતાં છતાં પૂર્વના ભ્રાંતિના દીર્ઘકાળના સંસ્કાર હેવાથી ફરી ફરી ભ્રાંતિ થઈ જાય છે. ૪૫
આ જે જે દ્રશ્ય પદાર્થો છે તે બધા જડ, અચેતન, પર છે. જે ચેતન છે તે અદ્રશ્ય છે, દેખવામાં આવે તેમ નથી. તે પછી હું કેના ઉપર રાગ કરું કે કેની સાથે દ્વેષ કરું? તેથી હું તે મધ્યસ્થ, રાગદ્વેષ રહિત સમભાવમાં સ્થિત થાઉં છું. ૪૬
દેહને આત્મા માનવારૂપ દેહાત્મવૃષ્ટિવાળા અજ્ઞાની જીવને જ આ જગત વિશ્વાસ કરવા ગ્ય કે રમણીય લાગે છે. પરંતુ પિતાના આત્માને જ આત્મા માનવાવાળા આત્મવૃષ્ટિ, આત્મજ્ઞાનીને તે જગતમાં ક્યાંય વિશ્વાસ કે ક્યાંય પ્રીતિ કરવા યોગ્ય જણાતું નથી. “આત્માથી સૌ હીન” ૪૯
આત્માને ઉપગ આત્મામાં સ્થિર કરીને એક પિતાના આત્માને જ જાણ છે, અનુભવ છે. માટે એ આત્મજ્ઞાન સિવાય બીજા કેઈ કાર્યને મનમાં દીર્ઘ કાળ માટે ધારણ કરવું નહીં. પ્રજનવશાત્ કંઈ કાર્ય કરવું પડે તે વાણું અને શરીર તેમાં જોડવાં પણ મનને તે તેમાં ન જોડતાં આત્માભિમુખ જ રાખવું. પણ સાંસારિક કાર્યોમાં મનથી તત્પર થઈ તે કાર્યો કરવાં નહીં. ૫0
ઇદ્રિ વડે જે હું જોઉં છું તે કાંઈ મારું નથી. ઇન્દ્રિયને રેકીને શાંતચિત્તે અંતરંગમાં જોઉં છું ત્યારે જે આનંદસ્વરૂપ