________________
૧૩૮
સમાધિ-સાધના
| મારા પારમાર્થિક આત્મસ્વરૂપને નહીં જેનાર એવા આ લેક, અજ્ઞાની જને, મારા શત્રુ કે મારા મિત્રે થઈ શકતા નથી, જે મારા સ્વરૂપને જુએ છે, જાણે છે, એવા જ્ઞાનીજને તે પણ મારા શત્રુ કે મિત્ર નથી કારણ સમભાવ હેવાથી તે તે રાગદ્વેષરહિત છે. ૨૬ | સર્વ ઇંદ્રિયને સંયમ કરી, વિષયથી વિરક્ત થઈને, મનને સ્થિર કરીને અંતરંગમાં જોતાં તત્ક્ષણ જે ભાસે છે તે જ પરમાત્મતત્વ છે. ૩૦
જે પરમાત્મા છે તે જ હું છું, જે હું છું તે જ પરમાત્મા છે, હું જ મારાવડે ઉપાસવા ગ્ય છું. બીજે કઈ પરમાર્થથી મારે ઉપાસવા ગ્ય નથી, એમ પરમાર્થથી જોતાં વસ્તુસ્થિતિ છે. ૩૧
વિષયેથી મારા આત્માને પાછો હઠાવીને મારામાં સ્થિત એવા બેધસ્વરૂપ મારા આત્માને મારા વડે હું પ્રાપ્ત કરું છું, જેઉં છું, જાણું છું, અનુભવું છું. એ મારો આત્મા પરમાનંદથી પરિપૂર્ણ, આનંદસ્વરૂપ છે. ૩૨
દેહથી કેવળ ભિન્ન અવિનાશી એવા પિતાના આત્માને જે જાણતા નથી, અનુભવતા નથી તે પરમ તપ તપતા છતાં નિર્વાણને, મેક્ષિપદને પામતા નથી. ૩૩
આત્મા અને શરીર બંને અત્યંત ભિન્ન છે એવા ભેદજ્ઞાનથી ઉત્પન્ન થતા આનંદથી જે પરિપૂર્ણ છે એવા જ્ઞાનીઓ ઉગ્ર તપશ્ચર્યા વડે પૂર્વનાં ઘેર પાપકર્મોને ભેગવીને ક્ષય કરતાં જરાય ખેદ પામતા નથી. ૩૪
આત્માની બ્રાંતિથી, આત્માના સ્વરૂપના અજ્ઞાનથી, ઉન્ન થતાં સંસારનાં સમસ્ત દુખે આત્માના જ્ઞાનથી નાશ