________________
૧૩૨
સમાધિ–સાધના
વિદ્યા વિચાર તણી નિર્મળતા થવાને, વિવેકપ્રદ દ્વાદશ
ભાવા
ભાવનાને. ૩
જો, સ્વપ્ન તુલ્ય સઘળી રચના વિચિત્ર, સંસાર ભાગ તનુ પુત્ર કલત્ર મિત્ર; આયુષ્ય છે ક્ષણ વિષે વણસી જનાર, તું નિત્ય શાશ્વત સુખે પરિપૂર્ણ ધાર.
૪
મૃત્યુ વિકાસી મુખ જો રહ્યું છે તકાસી, તે દુઃખમાં શરણુ કાણુ સમીપવાસી ? સદ્ધર્મ સત્ય શરણું ઉરમાં ઉતારશે, સૌ સ્નેહ જાળ કોઁ સ્પાય નહી વિચાર. ૫
સંસાર સર્વે ભુમિયા જીવ કર્મવેષે, નૃત્ય કર્યાં, દુઃખ અસહ્ય સહ્યાં વિશેષે; સંસાર જંજીર ચતુર્ગતિ છેઢી ભેદ્દી, મુક્તિ સ્વધામ સુખધામ વરીશ કે ી ? ૬
એકાકી જન્મ સમયે, પરલેાક જાતાં, એકાકી કર્મફળ દુ:ખ વિષે ઘડાતાં; એકાંત શુદ્ધ નિજ આત્મસ્વરૂપ ભાળા, એકત્વ ભાવ ધરી ચિત્ત વિભાવ ટાળેા
७
જ્ઞાનાદિ આત્મધન શાશ્વત એક તારું, તે વિષ્ણુ અન્ય જગમાં જીવ જાણુ ન્યારું; ચૈતન્ય લક્ષણ વિવેક વડે વિચારો, તું અન્ય દ્રવ્ય થકી ભાવ સદાય ત્યારે. ૮