________________
સમાધિ-સાધના
૧૩૧ સમ્યકત્વ સર્વ સિદ્ધિઓને દેનાર છે. સમ્યકત્વથી વિભૂષિત જીવ ઇદ્રો તથા નરેંદ્રોથી વંદનીય બને છે.
પરમાગમમાં ધર્મ ચાર પ્રકારે કહ્યો છે. (૧) વસ્તુ સ્વભાવરૂપ, (૨) ઉત્તમ ક્ષમાદિ દશલક્ષણરૂપ, (૩) રત્નત્રય (સમ્યગ્દર્શન, જ્ઞાન, ચારિત્ર)રૂપ, અને (૪) દયામય.
દર્શ-જ્ઞાનમય ચેતના, આતમ ધર્મ વખાનિ,
દયા કમાદિક રતનત્રિય, યામે ગર્ભિત જાનિ.
આ બાર ભાવનાએ મનનપૂર્વક નિરંતર વિચારવાથી સપુરુષ ઉત્તમપદને પામ્યા છે, પામે છે અને પામશે.
બારભાવના-૨
વસંતતિલકા આ દેહ દેવળ વિષે સત દેવ રાજે, જાગે પ્રતીતિ કરી લે શુભ જોગ આજે, તે દેવ શુદ્ધ સહજાન્મસ્વરૂપ ભાળે, અજ્ઞાન જન્ય ચિરકાળ સુષુપ્તિ ટાળે. ૧ જે દિવ્ય નેત્ર ગુરુ જ્ઞાની તણું પસાયે, સંપ્રાપ્ત થાય કૃતકૃત્ય તદા થવાયે, સમ્યકત્વ જયોતિ યદિ ઉર વિષે પ્રકાશે, તે આત્મદેવનું મહાભ્ય અચિંત્ય ભાસે. ૨
સમ્યકત્વ પ્રાપ્ત કરવા ગુરુરાજ કેરે, સદુધ સૂક્ષ્મ અતિ અંતરમાં વિચારે