________________
સમાધિ–સાધના
૧૨૭
૧૧. એષિદુલ ભ ભાવના
સંસારમાં ભમતાં આત્માને સભ્યજ્ઞાનની પ્રસાદી પ્રાપ્ત થવી દુર્લભ છે. વા સમ્યજ્ઞાન પામ્યા તે ચારિત્ર, સર્વવિરતિ પરિણામરૂપ ધર્મ પામવા દુર્લભ છે એવી ચિંતવના તે ખધિદુર્લભ ભાવના છે.
સમુદ્રમાં રત્ન પડી ગયા પછી પાછું મેળવવું જેટલું દુર્લભ છે તેટલા મનુષ્યભવ પામવા દુર્લભ છે. હે ભવ્ય જીવા ! મનુષ્યગતિમાં જ તપનું આરાધન હેાય છે, સમસ્ત મહાવ્રત હોય છે, ધર્મ-શુક્લધ્યાન હેાય છે અને મનુષ્યભવમાં જ મેાક્ષની પ્રાપ્તિ હેાય છે. આવા દુર્લભ મનુષ્યભવ પામીને જે વિષયામાં રમે છે તે રાખ માટે રત્નને ખાળે છે.
હે વિશાળ બુદ્ધિવાળા સજ્જના ! મહા મુશ્કેલીથી પમાય એવું જે એધિરત્ન, સમ્યક્ત્વ તેનું તમે સેવન કરો. એ ધિના પ્રભાવે દેવતાઓ પણ આશ્ચર્ય પામે એવા સ્વર્ગસંપત્તિના વિલાસ પામી જીવ આનંદોલ્લાસ પ્રાપ્ત કરે છે. એ ખેાધિના પ્રભાવે પુષ્કળ વૈભવભાગવાળા ઉત્તમ કુળમાં જીવ જન્મ પામે છે. અને ક્રમે કરી મેાક્ષરૂપ અદ્વૈત બ્રહ્મપદ્મવી સુધી જીવને પહેાંચાડવામાં કોઈ જેને ખાધક નથી— એવું મહદ્ભૂત એ એષિરત્ન છે. તેને હે બુદ્ધિમાના ! તમે સેવા.
અંતરમાં રહેલું, આનંદનું કારણ એવું આ ચેતન અનુપમ તીર્થ છે. એના જેવું ખીજું કાઈ તીર્થં નથી. માટે તેનું સ્મરણુ કરો. દીર્ઘ કાળ શુદ્ધ ભાવામાં રહેા, તેથી તમેા શાશ્વત સુખને પામશે.