________________
સમાધિ સાધના
2
સ્વમ તથા જાગર અવસ્થા પણ હાતી નથી. પરંતુ તે ત્રણે દશાથી ભિન્ન તુર્ય (ચાથી) ઉજાગર દશા હાય છે.
૯૯
મન, ઇંદ્રિયા અને કષાયાને જય થતાં ક્રમે કરી ધર્મધ્યાન અને શુક્લ ધ્યાનની શ્રેણીએ ચઢીને આત્મા રાગદ્વેષ અને મેહાદિ સર્વે કર્મના ક્ષય કરી અનંત શાશ્વત સમાધિમુખમાં વિરાજિત સહજાત્મસ્વરૂપ એવા પરમાત્મા બને છે. નમન હા તે પરમાત્મપદને ! નમન હેા તેની પ્રાપ્તિના સન્માર્ગને !
‘સમજણ બીજી પછી કહીશ, જહાં રાગ અને વળી દ્વેષ, ઉદાસીનતાને જ્યાં વાસ, સર્વ કાળનું છે ત્યાં જ્ઞાન, ભવ છેવટની છે એ દશા,
જ્યારે ચિત્તે સ્થિર થઈશ. તહાં સર્વદા માને કલેશ; સકળ દુ:ખના છે ત્યાં નાશ. દેહ છતાં ત્યાં છે નિર્વાણ; રામ ધામ આવીને વસ્યા.’
-શ્રીમદ્ રાજચંદ્ર