________________
૯૨
સમાધિ-સાધના - જ્યાં ઘર્મના બતાવનાર ગુરુ શુદ્ધ નથી ત્યાં અવિધિએ ધર્મ કરવાથી પ્રાણી મોક્ષે જઈ શક્તા નથી; જે રસાયણ ખવરાવનાર વૈદ્ય મૂર્ખ હેય તે ખાવાથી રેગી પ્રાણ નીરેગી થઈ શકો નથી. માટે મેક્ષ મેળવવા માટે શુદ્ધ દેવગુરુધર્મને ભજ.
સંસારયાત્રામાં કુગુરુના ઉપદેશથી ઘર્મને માટે કરેલા મેટા પ્રયાસ પણ મેક્ષાર્થે નિષ્ફળ નીવડે છે, તેથી હે ભાઈ ! જે તું હિતની ઈચ્છા રાખતે હેય તે દૃષ્ટિરાગ પડતું મૂકીને અત્યંત શુદ્ધ ગુરુને જ ભજ.
અગીતાર્થ, અજ્ઞાનીનાં વચનથી અમૃત પણ ન પીવું, જ્યારે ગીતાર્થ-જ્ઞાનીનાં વચનથી હળાહળ ઝેર હેય તે તે પણ પી જવું.
કામરાગ અને સ્નેહરાગ અલ્પ પ્રયાસથી નિવારી શકાય છે. પરંતુ પાપી વૃષ્ટિરાગ તે સજજનેને પણ દુર છેદ, મહા મુશ્કેલીથી કાપી શકાય તે છે. न्यस्ता मुक्तिपथस्य वाहकतया श्रीवीर ! ये प्राक् त्वया लुण्टाकास्त्वदृतेऽभवन् बहुतरास्त्वच्छासने ते कलौ । बिभ्राणा यतिनाम तत्तनुधियां मुष्णन्ति पुण्यश्रियः पुत्कुर्मः किमराजके ह्यपि तलारक्षा न कि दस्यवः ?
–ી અધ્યાત્મકલ્પમદ્ર હે વીર પરમાત્મા ! જેને મોક્ષમાર્ગના વહન કરનારા તરીકે તે પૂર્વે મૂક્યા હતા તેઓ કળિકાળમાં તારી ગેરહાજરીમાં તારા શાસનમાં મેટા લુંટારા થઈ પડ્યા છે! તેઓ યતિનું નામ ઘારણ કરીને અલ્પબુદ્ધિવાળાં પ્રાણીઓની પુણ્યલક્ષ્મી ચોરી લે છે. અમારે તે હવે શું પિકાર કરે? ઘણું વગરનું રાજ્ય હોય ત્યાં કેટવાળ પણ શું ચાર નથી થતા?