________________
સમાધિ-સાધના
દાન, જ્ઞાન, ધ્યાન, તપ, પૂજા વગેરે સર્વે મનેાનિગ્રહ વગર નકામાં છે. કષાયથી થતી ચિંતા અને આકુળવ્યાકુળ. તાથી રહિત થવા પ્રાણીને મન વશ કરવું એ મહાયાગ છે. જાપ કરવાથી મેાક્ષ મળતા નથી, તેમજ નથી મળતા એ પ્રકારનાં તપ કરવાથી, તેવી જ રીતે સંયમ, દમ, મૌનધારણ, અથવા પવનાક્રિકની સાધના વગેરે પણ મેાક્ષ આપી શકતાં નથી, પરંતુ સારી રીતે વશ કરેલું એકલું મન જ માક્ષ આપે છે.
૯૧
મનની સમાધિ (એકાગ્રતા) ચેાગનું કારણ છે. યાગ એ તપનું ઉત્કૃષ્ટ સાધન છે અને શિવસુખ વેલડીનું મૂળ છે. માટે કાઈ પણ રીતે મનની સમાધિ (એકાગ્રતા, રાગદ્વેષ રહિતપણું) રાખ.
મનરૂપ વનમાં ભાવનાઓના ચિંતવનરૂપ સિંહા સા જાગૃત હાય તા દુર્ધ્યાનરૂપ સૂવા તે વનમાં પ્રવેશ પણ કરી શકતા નથી.
એક નાના દીવા પણ અંધકારને હણી નાખે છે, અમૃતનું એક ટીપું પણ અનેક રાગેાના નાશ કરે છે, અને અગ્નિની એક ચિનગારી પણ ખડના મોટા ઢગલાને ખાળી મૂકે છે. તેવી જ રીતે જો ધર્મના અંશ પણ નિર્મળ હાય તા તે પાપને હણી નાખે છે.
સર્વ તત્ત્વામાં ગુરુ મુખ્ય છે. આત્મહિત માટે જે જે ધર્માં આચરવાના છે તે તે તેઓના કહેવાથી સાધી શકાય છે. હે મૂર્ખ ! તેની (સદ્ગુરુની) પરીક્ષા કર્યા વગર જો તું તેના આશ્રય કરીશ તા તારા ધર્મ પ્રયાસેા નકામા થશે.
સંબંધી કરાતા