________________
Co
સમાધિ-સાધના પ્રવર્તવાથી આગને ફળે છે. જેવી રીતે સાકરને ભાર ઉપાડવાના શ્રમથી ગધેડે કંઈ સુખી નથી. जहा खरो चंदणभारवाही, भारस्स भागी न हु चंदणस्स । एवं खु नाणी चरणेण हीणो, नाणस्स भागी न हु सुग्गइस्स ।।
–ઉપદેશમાળા જેવી રીતે ચંદનને ભાર વહન કરનાર ગધેડે ભારને ભાગી છે પણ ચંદનને નથી, તેવી જ રીતે વર્તન વગરના જ્ઞાનને જાણનારે જ્ઞાનને ભાગી છે પણ સુગતિને નથી.
હે આત્મન ! તું તે જબરે સાહસિક છે, કારણ કે ભવિષ્યમાં લાંબા વખત સુધી થનાર ચાર ગતિનાં દુકાને તું જ્ઞાનચક્ષુથી જુએ છે તે પણ તેથી બીતે નથી. અને વળી ઊલટો વિપરીત આચરણ કરી તે દુઓના નાશ માટે જરા પણ પ્રયાસ કરેતે નથી.
વશ અને અવશ મન ક્ષણવારમાં સ્વર્ગ, મેક્ષ અથવા નરક અનુક્રમે પ્રાણીને આપે છે માટે પ્રયત્ન કરીને પણ તે મનને જલદી વશ કર.
मन एव मनुष्याणां कारणं बंधमोक्षयोः ।
દેવતાઓ આ જીવને સુખ કે દુઃખ આપતા નથી, તેમજ કાળ પણ નહીં, તેમજ મિત્રે પણ નહીં અને શત્રુ પણ નહીં. મનુષ્યને સંસાર-ચક્રમાં ભમવાને માત્ર એક હેતુ મન જ છે
જે પ્રાણીનું મન સમાધિવંત ઈને પિતાને વશ હેય છે તેને પછી યમનિયમથી શું? અને જેનું મન દુર્વિકલ્પથી હણાયેલું છે તેને પણ યમનિયમથી શું?