________________
સમાધિ-સાધના
૮૯
ફસાયેલા, દીવામાં પડનાર પતંગિયાની આંખે તેને શે લાભ દેનારી છે?
જે શાના અભ્યાસ વડે ખુશી થાય છે, પરંતુ પર ભવમાં હિતકારી કાર્ય તરફ બેદરકાર છે તે તેઓ માત્ર પેટભરા જ કહેવા યોગ્ય છે.
લેકરંજન કરનારાં શાસ્ત્રોને અભ્યાસી થઈને તું પંડિત નામ માત્રથી કેમ રાજી થાય છે? તું કાંઈ એ અભ્યાસ કર અને એવું પ્રવર્તન કર કે જેથી તારે સંસાર સમુદ્રમાં પડવું જ ન પડે.
હે આત્મન ! સિદ્ધાંત વડે તું લેકેને રંજન કરતે ખુશી થાય છે પણ તારા પિતાના પહેલેકના હિત માટે યત્ન કરતું નથી તેથી તેને ધિક્કાર છે! તું માત્ર પેટભરાપણું જ ઘારણ કરે છે, પણ હે આત્મન ! ભવાંતરમાં તે તારાં આગમે ક્યાં જશે ? તે તારું જનરંજન ક્યાં જશે ? અને આ તારે સંયમ ક્યાં જશે?
કેટલાંક પ્રાણુઓ શાસ્ત્રોને અભ્યાસ કર્યો ન હોય તેપણ, બીજાના જરા ઉપદેશથી, મુશ્કેલીથી સાધી શકાય તેવી આત્મસાધનામાં આદરવાળા થઈ જાય છે, તેઓને ધન્ય છે ! કેટલાક તે આગમના અભ્યાસી હેય, ઘણું ગ્રંથે પાસે રાખતા હોય છતાં આ ભવ પરભવમાં હિતકારી આત્મસાધનામાં પ્રમાદી થઈ જાય છે અને પરલેકને હણું નાખે છે, તેનું શું થશે ?
' માત્ર અભ્યાસથી જ ભવાંતરમાં ઇચ્છિત સુખ આપીને આગ ફળતાં નથી, પરંતુ તેમાં બતાવેલ સાધનાના ક્રમે