________________
૮૮
સમાધિ-સાધના
दुःखं यल्लभते तदष्टगुणितं स्त्रीकुक्षिमध्यस्थिती, सम्पद्येत ततोऽप्यनन्तगुणितं जन्मक्षणे प्राणिनाम् ॥
કેળના ગર્ભ જેવા કે મળ અને અત્યંત સુખી જીવન દરેક રેમમાં તપાવેલી અગ્નિજ્વાળા જેવી લાલચોળ લેઢાની સે ઘેચવાથી તેને જે દુઃખ થાય તેનાથી આઠગણું દુઃખ જીવ જ્યારે ગર્ભસ્થાનમાં હોય છે ત્યારે પામે છે. અને જન્મ સમયે તે તેથી અનંતગણ વેદના ઉત્પન્ન થાય છે. ફાંસીની સજા પામેલ ચેરને કે વધ કરવાના સ્થાનકે લઈ જવાતા પશુને મૃત્યુ ઘીમે ધીમે નજીક આવતું જાય છે, તેવી જ રીતે સર્વ પ્રાણુને મૃત્યુ નજીક આવતું જાય છે તે પછી પ્રમાદ કેમ કરવા ગ્ય છે?
જે તને સંસારની બીક લાગતી હોય અને મેક્ષ મેળવવાની ઈચ્છા રહેતી હોય, તે ઈદ્રિ પર અંકુશ મેળવવા માટે અસાધારણ પુરુષાર્થ ફેરવ. પછીત પર શેષ મૃત્યુના ધર્મના પથ્થર જેવા કઠોર તારા હૃદય પર થઈને સિદ્ધાંતજલ ચાલ્યું જાય છે, પણ અંદર પ્રવેશ કરતું નથી, કારણ કે તારા હૃદયમાં જીવદયારૂપ ભીનાશ અને ભાવનારૂપ અંકુરની શ્રેણું પણ નથી.
જે પ્રાણીને પ્રમાદરૂપ કાદવ સિદ્ધાંતરૂપ વરસાદના જળપ્રવાહથી પણ ઘેવાતું નથી તે મુમુક્ષુ (મેક્ષ મેળવવાની ઈચ્છાવાળા) કેવી રીતે હોઈ શકે? ખરેખર રસાયણથી પણ જે કઈ પ્રાણીને વ્યાધિ નાશ પામે નહીં તે તેનું જીવન રહેવાનું જ નહીં એમ જાણવું. | દુર્ગતિમાં પડનાર પ્રમાદી પ્રાણી પિતાની પૂજા માટે શાને અભ્યાસ કરે છે તે નિષ્ફળ છે. દીવાની જ્યોતિમાં