SearchBrowseAboutContactDonate
Page Preview
Page 447
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૨ વિષે ઉત્પન્ન હોય છે. આ વાત ફરી ફરી સૂતાં તથા જાગતાં અને ખીજે ખીજે પ્રકારે વિચારવા, સંભારવા ચેાગ્ય છે. (૨૭૧) ૨૭ વવાણિયા, ભા. વદ ૪, ભામ, ૧૯૪૭ ૐ સત્ શ્રીમાન્ પુરુષોત્તમની અનન્ય ભક્તિને અવિચ્છિન્ન ઇચ્છું છું. એવો એક જ પદાર્થ પરિચય કરવા યોગ્ય છે કે જેથી અનંત પ્રકારના પરિચય નિવૃત્ત થાય કેવા પ્રકારે ? તેના વિચાર મુમુક્ષુ છે; તે કયા ? અને (૨૭૩) કરે છે. લિ॰ સમાં અભેદ ૨૮ વવાણિયા, ભાદ્રપદ વદ ૫, બુધ, ૧૯૪૭ વિગત લખી તે જાણી. ધીરજ રાખવી અને રિઈચ્છા સુખદાયક માનવી એટલું જ આપણે તા કર્તવ્યરૂપ છે. કળિયુગમાં અપાર કષ્ટ કરીને સત્પુરુષનું એળખાણ પડે છે. છતાં વળી કંચન અને કાંતાના મેહ તેમાં પરમ પ્રેમ આવવા ન દે તેમ છે. ઓળખાણ પડયે અડગપણે ન રહી શકે એવી જીવની વૃત્તિ છે, અને આ કળિયુગ છે; તેમાં જે નથી મુઝાતા તેને નમસ્કાર.
SR No.007124
Book TitleSamadhi Sopan
Original Sutra AuthorN/A
AuthorShrimad Rajchandra Ashram
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1983
Total Pages550
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy