SearchBrowseAboutContactDonate
Page Preview
Page 26
Loading...
Download File
Download File
Page Text
________________ સમાધિ–સોપાન શ્રી સમસ્તભદ્રાચાયત શ્રી રત્નકરડ શ્રાવકાચારની પંડિતશ્રી સદાસુખદાસજીએ કરેલ હિંદી ભાષામાંથી સમ્યક્ત્વનાં આઠ અંગ, બાર ભાવના, સેલ કારણ ભાવના અને સમાધિમરણ એ વિષયને ગુજરાનુવાદ. અનુવાદક :–શ્રી બ્રહ્મચારીજી ગોવર્ધનદાસજી મંગલાચરણ સમંત સુખ સમાધિના, સ્વામી શ્રી ગુરુરાજ; તુજ પદ પ્રણમી ભાવથી, વિનય કરું હું આજ. ૧ સમ્યફદર્શન આવતાં, આત્મધર્મ સમજાય; આત્મ-ભાવને ભાવતાં, કેવળજ્ઞાન પમાય. ૨ શ્રદ્ધા બીજ સમાધિનું, ક્ષેત્ર ગણું સુવિચાર સત્સંગ ચાતુર્માસ છે, સુબોધ વષ–ધાર. ૩ સરું ખેડૂત કુશળ, પ્રથમ હિત કરનાર; ઓળખાવે સુદેવ તે, સલ્ફાસ્ત્રો રચનાર. ૪ સદ્ગુરુ શેધી શ્રદ્ધવા, તર્જી સાંસારિક ભાવ; આજ્ઞાંક્તિ બની વર્તવું, આ ભવ તરવા નાવ. ૫ સી કેઈ આ જગતમાં ધર્મ ધર્મ એ શબ્દ કહે છે. પરંતુ ધર્મ શબ્દને મર્મ તે કેઈક વિરલા જ જાણે છે. તેને શબ્દાર્થ તે એ છે કે જે નરક, તિર્યંચ આદિ ૧. સઘળી
SR No.007124
Book TitleSamadhi Sopan
Original Sutra AuthorN/A
AuthorShrimad Rajchandra Ashram
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1983
Total Pages550
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy