________________
( ! )
નીકળી હતી. કાઇ કહે છે કે તે સં૰ ૧૮૬૩ માં નીકળી હતી. ( જુનાગઢમાં પ્રથમ ચામુખનું દેવળ હતું તથા બીજી ત્રણ દેરાસરની ઓરડી હતી. પછી ઢાલનુ માટુ' દેવળ કર્યું ને ચામુખજી મેડા ઉપર સ્થાપ્યાં. પૂજા ઘેટીયાની જમીન હાલ કારખાના તાખે છે, તે મહાવીર સ્વામીના દેરાસરના ક્રુપાઉન્ડમાં પશ્ચિમ તરફે છે. ત્યાં અપાસરા થાય તેવી જગ્યા છે. ) તેની પ્રતિષ્ઠા સવત્ ૧૯૦૫ માં જુનાગઢમાં હાલના મેટા દેરામાં મૂળનાયક તરીકે કરવામાં આવી છે. રૂપકુશળજી મહારાજ પાસેથી સાંભળ્યુ છે કે તેમણે અષ્ટમંગલિકની નિશાનીએ તથા મંગલ મૂર્ત્તિ ( દ્વાર ઉપર કાઢેલી તીર્થંકરની મૂર્તિ) તથા સ ંપ્રતિ રાજાના “શું” એવા અક્ષર। માહીગઢેચીના પડી ગયેલા મકાનમાં જોયેલા છે. અંબાજીનું દેરૂં અસલ જિનાલય હતું તથા તેમાં મૂળનાયક નેમિનાથ હતા એમ કહેવાય છે. વળી દેરાની આસપાસ તીર્થંકરાની પ્રતિમાઓ ભડારેલી છે એમ કેટલાક કહે છે, અર્જેસ સાહેબ લખે છે કે યુદ્ધ કે જૈન લેાકેાને આ દેવળ છોડવું પડયુ. ત્યાર પછી તે ભાગ્યેજ સાફ કરવામાં આવ્યુ હશે. જૈન લેાકેાનાં દેવાલયા અંદરથી સ્વચ્છ હાય છે, પણ
१ दप्पण भद्दासण वद्धमाण सिरिवच्छ मच्छ कलसा य सयि नंदावता लिहिया अट्ठ मंगलया ॥ ३३०
અષ્ટમંગલિક—દંપણું, વમાન, કલસ, મત્સ્યયુગ્મ, શ્રીવત્સ, સ્વસ્તિક, નંદાવર્તી, ભદ્રાસન.
( રત્નસ ંચય )