________________
( પર ) લક્ષ નવાં દેવાલય કર્યાં, સવાકેાટિ અર્હ પ્રતિમા કરાવી તથા પંચાણુસહસ્ર ધાતુનાં ખંખ ભરાવ્યાં.
संपईराय विणिम्मिय पणवीस सहस्त पवर पसाया । छत्तीस सहस उद्धारा निणविहार कया जेणं ॥ सेलमय सवाकोडी रीरीमय तावई जीणवराण | इय अठारस कोडी पडिमा पणमामि भत्तीए ॥ ८९ ॥ ( રત્ન વય. )
મહાવીર સ્વામી વિચરતા હતા ત્યારે મગધમાં વૈશા લીના રાજા ચેટકના જમાઇ શ્રેણીક રાજા હતા. તેની પાટે કાણિક થયા ને કાણિકની પાટે ઉદાયન થયા. ત્યાર પછી તેજ પાટે નવ નંદ રાજા થયા ને મા વંશના ચંદ્રગુપ્ત રાજા નવમા નંદની ગાદીએ બેઠા. ચંદ્રગુપ્ત પછી ખિંદુસાર થયા, ને બિંદુસારની ગાદીએ અશાક થયા. તેને કુણાલ નામે એક પુત્ર હતા જે કેટલાએક કારણથી ઉજ્જૈનમાં રહેતા હતા. અને તેના જ પુત્ર સંપ્રતિ રાજા થયા. ત્રિષષ્ટિશલાકા પુરૂષ ચરિત્રના કર્તા હમાચાના બનાવેલા પરિશિષ્ટ પર્વમાં સંપ્રતિના ઇતિહ્રાસ આપેલા છે. સંપ્રતિ રાજાની ટુંકમાં એક મારુ જીનાલય છે, તેને સંપ્રતિ રાજાનુ ઘેરૂ કહે છે, તે દેરૂં ઘણું જુનુ ને જોવાલાયક છે. બહારની તેમજ અંદરની કારણી ઉત્તમ પ્રકારની છે. મૂળનાયક નેમિનાથ છે; ર`ગ મ`ડપમાં ચક્રેશ્વરીની પ્રતિમા છે. એક કાઉસગીએ ૫૪ ઈંચ ઉચા છે, ખીજા એ