________________
(પા ) (૨) માનાથ શ્રી વસ્તુપા મહું શી રો] મૂર્તિ. ત્યાંજ પારસનાથની બેસણીને લેખ:
'सं. १३०५ वर्ष वैशाख सुदी ३ शनौ श्री पत्तन वास्तव्य श्रीमाल ज्ञातीय ठ. वाहड तथा महामात्य श्री सलखण सिंहाभ्यां श्री पार्श्वनाथ बिंबं मित्रोः श्रेयसेऽत्र कारित ततो बृहद्गच्छे श्री प्रद्युम्नमूरि सुतमहं पद्मसिंह पुत्रं ठ. पवित्रिदेवि अंगन....नुनमहं श्री सामंतसिंह पट्टोद्धरण श्रीमान् देवमूरि શિષ્ય શ્રી નાનં પ્રતિષ્ઠિત, (જુમ મવતુ)
દેવેંદ્રસૂરિ ૧૨૭૦ થી ૧૩ર૭ સુધીમાં હતા. તેમને વસ્તુપાલની આગેવાની નીચે સૂરિપદ આપવામાં આવ્યું હતું.
સંપ્રતિ રાજાની ટૂંકી ગ્રેવીસમા તીર્થકર શ્રી મહાવીર સ્વામીના નિર્વાણથી ત્રણસેં વર્ષે એટલે આજ (સં. ૧લ્પ૫) થી ૨૧૮૫ વર્ષ ઉપર ઉજજનમાં સંપ્રતિ રાજા થયે. (કારણ કે મહાવીર સ્વામી ઈસ. પૂ૦ પર૬ વર્ષ ઉપર મેક્ષ પામ્યા છે). પૂર્વ ભવે તેણે ભિક્ષુકપણું તજી દઈ ચારિત્રને સ્વીકાર કર્યો. ઘણું ખાવાથી રોગગ્રસ્ત થઈ ચારિત્રની અનુમોદના કરતાં મૃત્યુ વશ થયે ને પુણ્યદયથી સંપ્રતિ રાજા થયે. આર્યસુહસ્તિગિરિના ઉપદેશથી જૈનધર્મ ગ્રહણ કરી સંપ્રતિ રાજાએ સવા