________________
( ૪૩ ). ૨૪ પ્રતિમા છે. ઉત્તર તરફની ભમતીમાં મુખનું જેવા લાયક દેવાલય છે. પંચમેરૂની વીસ પ્રતિમા ગણતાં સર્વ મળી આ ટુંકમાં ૧૧૩ પ્રતિમા છે. આ ટુંકના રંગમંડપની તેમજ ભમતીની કેરણું ઘણું જ સુંદર છે, ને કારીગરી વખાણવા લાયક છે. કેટલીક પ્રતિમાઓ પણ જોવા જેવી છે. મેરકવશીની ટુંકમાં એક ટાંકું છે તેમાંના પાણીથી અરિહંતની પ્રતિમાઓનું પ્રક્ષાલન થાય છે. | સાજનદે જે સિદ્ધરાજને મંત્રી હતા તેણે આ ટુંક માટે ટીપ કરી હતી. કારણ કે સિદ્ધરાજને પૈસા ભરી દેવાના હતા) તે પિસામાંથી મેરવશીની ટુંક બંધાવી છે. ભીમ કુંડળીઓ થાણાદેવલીમાં સાજનદેને મ હતું ને પિતાના ઘેર જમવા તેડીને તેને રેરા કરેડ સેનૈયા આપવાનું કહેલું. તે આઠ દિન પછી ડેરવાણના નાકાને રસ્તે સિદ્ધરાજને સેંપવા આવ્યુંપણ સિદ્ધરાજે તે લીધા નહિ; તેથી અઢાર રત્નનો હાર નેમિનાથને પહેરાવી દીધું ને બીજા પિતાના પૈસાથી ભીમકુંડ કરાવ્યું. કેરણું બરાબર સોનું લઈને કારીગરોએ મેરકવશીની ટુંકમાં કામ કરેલું છે. તે એવું ઝીણું છે કે સતા. રના તાર પણ જણાઈ આવે છે તથા તેના ઉપર ફરતી આંગ. ળીઓના નખ અણિ સુદ્ધાં દેખાય છે.
આ ટુંકમાં ચૌમુખજીનું દેવું છે. તેના ઘુમટની કરણી ઉત્તમ છે. દરેક પ્રતિમા નીચે આવે લેખ છે. સંવત ૧૮૬૦ वर्षे वैशाख शुदि ७ गुरौ श्री समस्त संघेन श्री गिरनार तीर्थे