________________
( ૪૪ )
श्री शांतिनाथ बिकारापितं भ० श्री विजयजिनेंद्र सूरिभिः प्रतिष्ठितं.
કેટલાક કહે છે કે મેલકશા નામે શેઠે આ ટુંક બનાવી છે, કેટલાક કહે છે કે પાંચના પૈસાથી આ ટુક બાંધી છે.*
સગરામ સાનીની ટુંક.
સિદ્ધપુર-પાટણના ઓસવાળ વણિક સગરામ સેાનીએ શ્રી ભગવતી સૂત્રના ૩૬૦૦૦ પ્રશ્નોની ૩૯૦૦૦ સાનામહારા જ્ઞાન ખાતે કાઢીને તેમાંથી સુવર્ણની સાહીથી કલ્પસૂત્ર વગેરે પુસ્તક। લખાવ્યાં એમ કહેવાય છે. તેની ટુકમાં દેરૂં છે, તે ઘણુ જ સરસ, જીનું ને જોવાલાયક છે. રગમડપની ઘેાભા રમણિક છે. તેની ઉપર સ્ત્રીઓને માટે બેઠક છે. જ્યારે રંગમડપમાં પૂજા ભણાય ત્યારે પુરૂષ વર્ગને નીચે અને સ્ત્રી વર્ગને મેડા ઉપર બેસવાને ઘણીજ સગવડ પડે છે. ગર્ભાગાર પણ વિશાળ છે, તેમાં પણ મુળનાયકજી સહસ્રા પાર્શ્વનાથ છે. તેની આસપાસ ૨૫ પ્રતિમા છે તથા ભમતીમાં ત્રણ દેશસર છે, તેમાંના એ દેરાસરમાં ત્રણ ત્રણ ને ઉત્તર દિશાના દેરામાં પાંચ પ્રતિમા મળી ૧૧ પ્રતિમા છે તથા એક પાષાણુની ચાવીશી છે. તેથી કુલ મળી ૩૭ પ્રતિમા આ ટુકમાં છે. આ ટુંકની ભ્રમતીમાં પાસે નવા બનતા કુંડની સુરંગાથી
* વશી–વસ્તી. કેટલાક મેરકવશીની ટુંકને ચદરાજાની ટુંક કહે છે,