________________
( ૩૮ )
श्री आसपाल सुत श्री हरिपालेन आत्मनः स्वमातृ हरिपालाय श्रेयोर्थ श्री उज्जयंत महातीर्थ श्री नेमिनाथ नित्य पूजार्थं द्र० २०० शतद्वयं प्रदत्तं अमीषां व्याजेन पुष्प सहस्रद्वयेन (२०००) प्रतिदिनं पूजा कर्तव्या श्रीरामवाटिका सत्क पुष्पाणि देवक पंचकुलेन देवालय. उटावनीयानि.
રંગમંડપના પૂર્વ તરફના એક થાંભલા ઉપર નીચે પ્રમાણે લેખ છે.—સંવત ૧૨૧૨ વર્ષે નેટમાલે. કવિને શ્રીમત નૈમીશ્વર નિનાઢ્ય ારિતઃ વળી બીજા થાંભલામાં કાતરેલું છે કે સંવત ૧૨૧ વર્ષે પ્રતિષ્ઠા જારિતા. વળી ત્રીજા તભમાં ઇ. સ. ૧૨૭૮ માં દેવાલય સમરાવ્યા બાબતના લેખ છે.
1
क्ष
બહારના રંગમ'ડપ ૨૧ રીટ પહેાળા ને ૩૮ પ્રીટ લાંબે છે, તેમાં એક ગેાળ આટલા ઉપર સંવત્ ૧૬૯૪ ના ચૈત્ર વદિ બીજને દિને સ્થાપન કરેલાં ગણધરનાં ૪૨૦ જોડ પગલાં છે. આ એટલાની પશ્ચિમે સમવસરણની ચારસ રચનાના આટલા છે. તેમાં પણ ૪૨૦ પગલાંની જોડ છે. આ અને એટલા પીળા પથ્થરના છે. પશ્ચિમ તરફની જાળી ઉઘાડી ઝરૂખામાંથી નજર કરીએ છીએ તેા પાસે દેવસ્થાનાનાં ચિન્હ દેખાય છે. * નેમિનાથના દેવાલયના ઉદ્ધાર સંવત્ ૬૦૯ માં રત્નશા શ્રાવકે કર્યો, તેથી હાલ પણ તેને રતનજ્ઞા એસવાળનુ
* ટાડ સાહેબને એક લેખ મળ્યા હતા. તેમાં લખેલું હતુ ૐ શ્રી પંડિત દેવસેને સુધની આજ્ઞાથી સંવત્ ૧૨૧૫ના ચૈત્ર શુદ ૮ રવિવારે દેવતાનાં જાનાં દેરાં કાઢી નાંખી નવાં બનાવ્યા. દેવસેન