________________
( ७ )
ને ૧૯૦ પ્રીટ લાંબા છે. તેમાં મુખ્ય દેવળ ૨૨ મા તી'કર શ્રી નેમિનાથનુ છે. તે વિશાળ દેવળના રંગમંડપ ૪૧ ટ્રીટ પહેાળા ને ૪૪ીટ લાંબા છે ગર્ભાગાર ( ગભારા ) માં નેમિનાથની શ્યામમૂર્તિ બિરાજે છે. તેની આગળ હુંમેશાં અખ’ડ દીવા પ્રકાશે છે, ગર્ભાગારની આસપાસ ભમતી છે, તે महरनी अभती उडेवाय छे. तेमां तीर्थ ४२, यक्ष, यक्षिणी, સમેતશિખર, ન દીશ્વરદ્વીપ વગેરેની સર્વાં મળી ૧૭૫ મૂર્તિ આ છે. રગમ'ડપમાં ૩૮ પ્રતિમા છે. ગર્ભાગારમાં ૫ છે. એટલે ફૂલ ૨૧૮ પ્રતિમાઓ નેમિનાથના દેવાલયમાં છે.
१. नेमिनाथ देवालयोत्तरद्वारसमीपे पूर्वस्तंभ लेख:संवत् १३३९ वर्षे ज्येष्ठ शुदी ८ बुधे श्री उज्जयंत महातीर्थे श्रयवाणा वास्तव्य प्राग्वाट ज्ञातीयमहं जिसघर सुतमहं पुनसिंह भार्या गुन सिरि श्रेयोर्थेन चक्रे द्रा. ३०० त्रीणि शतानि चक्रे कारितानि दिनं प्रति पुष्प ३०४०.
-
२. संवत् १३३५ वर्षे वैशाख शुदि ८ गुरु श्रीमदुज्जयंत महातीर्थे देव......... श्री नेमिनाथ पूजार्थ घवलक्कपुर वास्तव्य श्रीमाल ज्ञातीय.
३. संवत् १३३३ वर्षे ज्येष्ठ वदि १४ भौमे श्री * जिनप्रबोधसूरि सुगुरूपदेशात् उच्चापुरी वास्तव्येन
* જીન પ્રખાધસૂરિ જીનેશ્વરસૂરિના શિષ્ય હતા. જન્મ ૧૨૮૫, દીક્ષા ૧૨૯૬, સૂરિષદ ૧૩૩૧, સ્વ ૧૩૪૧.