________________
( રર ) આ બને દેવળેને કબજે અતીત અને બ્રહ્મચારીઓને છે પરંતુ હકીકત ઉપર મુજબની છે.
સેસાવન. ગેમુખીની જગ્યાથી નીચાણમાં ડાબી બાજુવાળા રસ્તેથી સેસાવનમાં જવાય છે.
* સેસાવનમાં શ્રી નેમિનાથજી મહારાજના પગલાં છે, તેને ફરતું કમ્પાઉન્ડ છે. તથા બહારના ભાગમાં રાજુલમાતાની પગલાંની દેરી છે.
અહીં પારસ કુંડ તથા કમંડલ કુંડ છે તેના પાણીથી પખાલ થાય છે, અને યાત્રાળુઓને પીવાના ઉપયોગમાં આવે છે.
ગોઠી તથા યાત્રાળુઓ માટે બુગદાવાળી ધર્મશાળા છે. આ સિવાય બીજાં જાણવા લાયક તથા જેવા લાયક ઘણું સ્થળો છે.
આ પુસ્તક—શ્રી ગીરનાર મહાભ્યના મૂળ લેખક શ્રીમાન દેલતચંદ પુરૂષોતમ બરેડીઆ બી. એ. કે જેમણે ઐતિહાસિક ઘણે સુંદર સંગ્રહ કરી સં. ૧૯૬ની સાલમાં પ્રગટ કરાવેલ હતું. આ પુસ્તકની ઘણી માગણી હેવાથી કેટલાક સુધારા વધારા સાથે તેમજ પૂજ્યપાદ આચાર્ય મહારાજ શ્રીના સદુપદેશથી શરૂ થયેલ જીર્ણોદ્ધારના કાર્યની હકીકત સાથે આ પુસ્તક પ્રગટ કરવાની ખાસ જરૂર હેઈને શ્રી ગીર